ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do you know about this scheme of reliance group

    અહીં શુઝથી લઈને દરેક સામાન મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ પર, જાણો ઓફર

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 06:06 PM IST

    રિલાયન્સ ગ્રુપ હમેશા કઈક અલગ કરવા માટે સમગ્ર દેશમાં જાણીતું છે
    • અહીં શુઝથી લઈને દરેક સામાન મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ પર, જાણો ઓફર
      અહીં શુઝથી લઈને દરેક સામાન મળી રહ્યો છે ડિસ્કાઉન્ટ પર, જાણો ઓફર

      નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપ હમેશા કઈક અલગ કરવા માટે સમગ્ર દેશમાં જાણીતું છે. કંપનીએ અત્યાર સુધીના સૌથી સસ્તા ફોન અને ઈન્ટરનેટની ગીફટ આપી છે. હવે રિલાયન્સ ગ્રુપની ઈ-કોમર્સ કંપની Ajio.com તમને ચંપલથી લઈને જરૂરિયાતનો દરેક સામાન લગભગ અડધી કિંમત પર આપી રહી છે. તો ચાલો જાણીએ કંપની કયા સામાન પર કઈ ઓફર આપી રહી છે.

      અડધી કિંમત પર મળી રહ્યાં છે PUMAના શુઝ

      જો તમારે PUMA બ્રાન્ડના શુઝ ખરીદવા છે તો આ ચંપલ Ajio.com પર અડધી કિંમત પર મળી રહ્યાં છે. બજારમાં આ ચંપલની કિંમત 3,799 રૂપિયાની નજીક છે, જ Ajio.com પર માત્ર 1900 રૂપિયામાં મળી રહ્યાં છે. આ સિવાય તમે રેડ ટેપના શુઝ ખરીદવાનું પસંદ કરો છો તો તે તમને 1318 રૂપિયામાં અહીં મળશે. ઉલ્લેખનીય છે કે કંપનીના જણાવ્યા પ્રમાણે, બજારમાં આ ચંપલની કિંમત લગભગ 3300 રૂપિયા છે. એટલે કે તમારે અડધાથી ઓછી કિંમત ચૂકવવાની રહેશે.

      2300 રૂપિયાનો શર્ટ 1100માં

      શુઝની જેમ કંપની મેન્સ વિયરના બાકીના સામાનો પર પણ બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીની સાઈટ પર બ્રાન્ડેડ કંપનીઓના શર્ટ મળ રહ્યાં છે. જેની માર્કેટ વેલ્યુ લગભગ 2300 રૂપિયા છે. જોક સાઈટ પર આ શર્ટસ માત્ર 1100 રૂપિયામાં મળી રહ્યાં છે.

      દરેક સામાન પર 30 ટકા વધારાની છુટ

      Ajio.com ગ્રાહકોને તમામ સામાન અડધી કિંમત પર આપી રહી છે. સાથે જ બીજો એક ફાયદો પણ આપવામાં આવે છે. જો તમે આ વેબસાઈટમાંથી પ્રથમ વખત ખરીદી કરી રહ્યાં છો તો દરેક સામાન પર 30 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. જયારે ઓનલાઈન શોપિંગ કરવાનો ફાયદો બીજો પણ એક છે અને તેની માટે બીજી કોઈ પણ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. તમે ઘરે બેઠા કે ઓફિસમાંથી ઓર્ડર કરી શકો છો. તમને તમારો સામાન તમે ઈચ્છો છો તે જગ્યાએથી મળી જશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do you know about this scheme of reliance group
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top