ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do you know about this offer

    1067 રૂપિયામાં ખરીદો બ્રાન્ડેડ AC, ફલિપકાર્ટે રજૂ કરી ઓફર

    Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 12:23 PM IST

    ફિલિપકાર્ટે ગરમીની સિઝનમાં શાનદાર ઓફર રજૂ કરી છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ ગરમીની મોસમમાં જો તમે એસી, ફ્રીજ, ટીવી કે કૂલર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફલિપકાર્ટ તમારા માટે શાનદાર ઓફર લાવ્યું છે. કારણ કે તેણે પોતાની બ્રાન્ડ બિલિયનની એસીની સિરિઝ માર્કેટમાં ઉતારી દીધી છે. આ સિરિઝમાં તમને મળશે બમ્પર ડિસ્કાઉન્ટ. ફલિપકાર્ટે તેની બ્રાન્ડ પર આપી રહી છે 48 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ. એવામાં આજે છે શોપિંગનો બેસ્ટ ચાન્સ. કારણ કે અહીં શોપિંગ પર તમને હજારો રૂપિયાનું સેવિંગ કરી શકો છો. આ સિવાય આ સેલની સૌથી સારી વાત એ છે કે જો તમે શોપિંગ બાદ એક્સિસ બેન્કના કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને 5 ટકાનો એકસ્ટ્રા ઓફ પણ મળશે.

      ઈ-કોમર્સ કંપનીઓ પર ચાલી રહેલી આ ઓફર્સનો એક ફાયદો એ છે કે તમારે કોઈ પણ જગ્યાએ જવાન જરૂરિયાત નથી. એવામાં તમે ઘરે બેઠા કે ઓફિસમાંથી પોતાની પસંદનો સામાન ઓર્ડર કરી શકો છો. એવામાં અહીં અમે તમને જણાવીશું કે કઈ કંપનીના શુઝ પર મળી રહ્યું કેટલું ડિસ્કાઉન્ટ.

      આગળની સ્લાઈડમાં વાંચો, મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do you know about this offer
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top