ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Do you know about this newly launched cooler

  ઠંડી હવા આપવાની સાથે મચ્છર પણ ભગાડે છે આ કૂલર, ડબ્બામાં થઈ જાય છે પેક

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 11:17 AM IST

  હાલ ઘણી કંપનીઓ માર્કેટમાં નવા ફીચર્સ અને ડિઝાઈનવાળ કૂલરને લઈને આવી રહી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ હાલ ઘણી કંપનીઓ માર્કેટમાં નવા ફીચર્સ અને ડિઝાઈનવાળ કૂલરને લઈને આવી રહી છે. આ કૂલર્સમાં નવી ટેકનોલોજીના યુઝની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે વધુ ઠંડી હવા પણ આપે. સાથે જ તેનું પાવર કન્ઝપશન પણ ઓછું હોય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ કેટેગરીમાં ઓરિએન્ટેડ બ્રાન્ડે પોતાનું નવું કૂલર Desertstorm લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ઈન્ડિયાનું પ્રથમ મોડયુલર કૂલર જેને 5 મિનિટમાં એસેમ્બલ કરી શકાય છે. સાથે જ યુઝ ખત્મ થયા બાદ તેને બે નાના ડબ્બામાં પેક કરી શકાય છે. એટલે કે તેને પેક કરીને તમે તમારી કારમાં પણ રાખી શકો છો.

   પોતે કરી શકો છો એસેમ્બલ

   આ કૂલરની સૌથી ખાસ વાત એ છે કે બે નાના-નાના ડબ્બામાં આવે છે. એક ડબ્બામાં કૂલરના ત્રણે પેડ હોય છે. જયારે બીજામાં તેનો ફેન અને વોટર ટેન્ક હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનો નટ-બોલ્ટ નથી. એટલે કે તમામ પાર્ટને એક-બીજામાં ફિકસ કરીને લોક કરવાનું હોય છે અને 5 મિનિટમાં આ કૂલર તૈયાર થઈ જાય છે. ગરમીની સિઝન પૂરી થઈ ગયા તમે તેને પેક કરીને યોગ્ય જગ્યાએ મૂકી શકો છો.

   નવી ટેકનોલોજી વાળી બ્લેડસ

   આ કૂલરમાં અરોફેન ટેકનોલોજી વાળા હાઈ એંગલ ફેન બ્લેડસ આપવામાં આવ્યા છે. જે વધુ ઝડપથી હવા આપે છે. તેની ડિઝાઈન બીજા કૂલર્સની સરખામણીમાં ખૂબ જ અલગ હોય છે. આ બ્લેડ ખૂબ જ ઓછો અવાજ કરે છે. આ કૂલરમાં ડેંસનેસ્ટ ફીચર વાળા હનીકોમ્બ પેડ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તે 45 ટકા વધુ પાણી એબ્ઝોર્બ કરે છે, જેન કારણે કૂલર 25 ટકા વધુ ઠંડી હવા આપે છે. તેની હવા એટલી ઠંડી હોય છે કે રૂમનો ટેમ્પ્રેચર 15 ડિગ્રી ઓછું થઈ જાય છે. તેની હવા રૂમના પ્રત્યેક ખૂણા સુધી જાય છે.

   બોડી અને પ્રાઈસ

   આ કૂલરની બોડી હાઈ ક્વોલિટી મેટલમાંથી બનેલી છે, જેને પાઉડર કોટેડ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે 100 ટકા એન્ટી-રસ્ટ છે. કંપની આ કૂલરની બોડી અને મોટર પર 3 વર્ષની વોરન્ટી પણ આપી રહી છે. કૂલરને દૂરથી કન્ટ્રોલ કરવા માટે રિમોટ પણ આપવામાં આવ્યું છે. તેમાં હ્યુમિનિટી કન્ટ્રોલ, પાવર અને વોટર સેવિંગ ઈકો-મોડ પણ આપવામાં આવ્યો છે. તેમાં 70 લિટર અને 90 લિટર વોટર ટેન્ક વાળા બે મોડલ પણ છે. આ કૂલરના ટોપ મોડલની પ્રાઈસ 17,490 રૂપિયા છે.

   આ ફીચર્સ પણ મળશે

   આ કૂલરમાં કાર્બન ડસ્ટ ફિલ્ટરર, ઓટો ફિલ ટેન્ક, ડ્રેન પ્લગ, એન્ટી બેકટેરીયા ટેન્ક, એન્ટી મોસકીટો બ્રીડિંગ જેવા હાઈટેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. તેની સાથે કૂલરમાં હાઈ એડજેસ્ટેબલ ટ્રોલી પણ આવે છે. જેમાં તમે કૂલરની હાઈટ પોતાના મન પ્રમાણે કરી શકો છો.

   આગળની સ્લાઈડસ પર જોવો આ હાઈટેક અને મોડયુલર કૂલરના કેટલાક ફોટો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do you know about this newly launched cooler
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top