333 રૂપિયામાં આ રીતે ખરીદો સ્માર્ટફોન, 3000 રૂપિયાનું ફલેટ ડિસ્કાઉન્ટ પણ મળશે

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર આજથી ઈનફોકસ કાર્નિવલ શરૂ થઈ ગયો છે

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:29 PM
Do you know about this carnival sale

333 રૂપિયામાં આ રીતે ખરીદો સ્માર્ટફોન, 3000 રૂપિયાનું ફલેટ ડિસ્કાઉન્ટ પણ મળશે.333 રૂપિયામાં આ રીતે ખરીદો સ્માર્ટફોન, 3000 રૂપિયાનું ફલેટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

યુટિલિટી ડેસ્કઃ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન ઈન્ડિયા પર આજથી ઈનફોકસ કાર્નિવલ (Infocus Carnival) શરૂ થઈ ગયો છે. તે 3 દિવસ એટલે કે 5 એપ્રિલ સુધી ચાલશે. આ સેલમાં કંપની તેના 5 હેન્ડસેટને સેલ કરી રહી છે, જે ટર્બો, વિઝન અને સ્નેપ સિરિઝના છે. સેલમાં યુઝરને 3 હજાર રૂપિયા સુધીની ફલેટ છુટ આપવામાં આવશે. ઈનફોકસ ચાઈનીઝ કંપની છે, જે ઓછી કિંમતમાં દમદાર હાર્ડવેરની સાથે સ્ટાઈલિશફોન આપી રહી છે.

InFocus Snap 4 પર વધુ ડિસ્કાઉન્ટ

કંપની જે સ્માર્ટફોન પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે, તેનું નામ InFocus Snap 4 છે. આ ફોનની એમઆરપી 11,999 રૂપિયા છે, જોકે હાલ તેને માત્ર 8999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે ફોન પર 3 હજાર રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્માર્ટફોનમાં 4જીબી રેમની સાથે 64જીબી ઈન્ટરનલ મેમોરી અને ડયુઅલ ફ્રન્ટ અને રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

સૌથી સસ્તો FullVision ફોન

આ કાર્નિવલ સેલથી Infocus Vision 3 સ્માર્ટફોનને 6,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની એમઆરપી 7,999 રૂપિયા છે. આ ઈન્ડિયામાં મળનાર સૌથી સસ્તો FullVision ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન છે. ફોનમાં 5.7 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 18:9 રેશિયોને સપોર્ટ કરે છે. આ બેઝલેસ ફોનમાં ડુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

333 રૂપિયામાં ખરીદો ફોન

તમામ સ્માર્ટફોન પર EMIનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. InFocus Vision 3 સ્માર્ટફોનની મિનિમમ 333 રૂપિયાની મંથલી EMI પર ખરીદી શકે છે. આ પ્રકારના InFocus Snap 4ને 428 રૂપિયાના મંથલી EMI પર ખરીદી શકાય છે.

X
Do you know about this carnival sale
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App