Divya Bhaskar

Home » National News » Utility » Do you know about these features phone

અહીં મળે છે સૌથી સસ્તામાં મોબાઈલ, સંપૂર્ણ વોરન્ટી અને ફીચર્સની સાથે

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 06:54 PM

મોબાઈલ ફોન આપણી જિંદગીનો હિસ્સો છે અને તેના વગર તમે પોતાનું કામ નહિ ચલાવી શકો

  • Do you know about these features phone
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ મોબાઈલ ફોન આપણી જિંદગીનો હિસ્સો છે અને તેના વગર તમે પોતાનું કામ નહિ ચલાવી શકો. ફોનથી હાલ માત્ર કોલિંગ થાય છે એવું નથી, તેમાં ઘણાં પ્રકારના ફિચર્સ આવે છે. જેની જરૂરિયાત રોજિંદી લાઈફમાં પડે છે. જો તમે ખૂબ જ સસ્તામાં મોબાઈલની જરિયાત પુરી કરવા માંગો છો તો એક વાર આ ડીલ્સ પર જરૂર નજર નાખો. અહીં ખૂબ જ સસ્તામાં મોબાઈલ ફોન મળી રહ્યો છે. તે નવા છે, મેડ ઈન ઈન્ડિયા છે અને તેની સાથે ગેરન્ટી પણ આવે છે. આ ફોનની સાથે એક ખાસ વાત એ છે કે એક વાર ચાર્જ કર્યા બાદ તમે તેને લાંબા સમય સુધી યુઝ કરી શકો છે. તે બેટરીના વપરાશના મામલામાં ખૂબ જ સસ્તા સાબિત થઈ શકે છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, બીજા 5 ફોન જે ખૂબ જ સસ્તા છે...

  • Do you know about these features phone
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    1 Rocktel R3310 Combo (1.8Bright Screen Display, 800mAH Original Battery, BIS Certified, Made In India)


    એમઆરપીઃ 3,995 રૂપિયા
    ડીલઃ 899 
    છૂટઃ 77 ટકા
    ફોનની વોરન્ટી 6 મહીના, એક્સેસરીઝ વોરન્ટી એક મહિનો
    કયાઃ shopclues પર 

     

  • Do you know about these features phone
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    2 Set of 2 IKall K71 (Single Sim, 1.4 Inch Display, 800 Mah Battery)

     

    એમઆરપીઃ 1,299 
    ડીલઃ 666
    છૂટઃ 49 ટકા
    ફોનની વોરન્ટી 1 વર્ષ, એક્સેસરીઝ વોરન્ટી 6 માસ
    કયાઃ shopclues પર 

     

  • Do you know about these features phone
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    3 Nokia 105 Single Sim 2017  (Black)

     

    ડીલઃ 989

    એક વર્ષની ગેરન્ટી

    કયાઃ ફલિપકાર્ટ પર 

    4 COMBO IKall K31 (Dual Sim, 1.8 Inch Display, 800 Mah Battery) +Neckband music player
    એમઆરપીઃ 1799
    ડીલઃ 666
    ડિસ્કાઉન્ટઃ 63 ટકા
    ફોનની વોરન્ટી 1 વર્ષ, એક્સેસરીઝ વોરન્ટી 6 માસ
    કયાં: shopclues પર

  • Do you know about these features phone

    4  IKall K11 RedBlue Dual Sim Multimedia Mobile Combo Buy 1 Get 1 

     

    એમઆરપીઃ 1,199
    ડીલઃ 899
    છૂટઃ 25 ટકા
    ફોનની વોરન્ટી 1 વર્ષ, એક્સેસરીઝ વોરન્ટી 6 માસ
    કયાઃ shopclues પર 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending