ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do you know about these cheapest air conditioner

    Voltasથી Videocon સુધી, કૂલરની પ્રાઈસમાં અહીં મળી રહ્યું છે મોટી સાઈઝનું AC

    Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 04:29 PM IST

    એપ્રિલ મહિનામાં જ ગરમીએ તેનો પાવર બતાવવાની શરૂઆત કરી છે
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ એપ્રિલ મહિનામાં જ ગરમીએ તેનો પાવર બતાવવાની શરૂઆત કરી છે. હાલ અડધો મહિનો પણ ખત્મ થયો નથી અને પારો 40 ડિગ્રી કે તેના કરતા પણ ઉપર પહોંચી ગયો છે. એવામાં મે અને જૂન મહિનામાં ગરમીની સિઝન વધુ તેજ બનશે. આવી ભીષણ ગરમીમાં તમને શાંતિથી ઉંધ આવે તે માટે એર કન્ડીશન ખૂબ જ જરૂરી છે. લોકોને લાગે છે કે એસી ખરીદવું તે તેમના બજેટની બહાર છે. જયારે 70 લીટરના કૂલરની પ્રાઈસ 18થી 20 હજાર રૂપિયા જેટલી હોય છે. આ હિસાબથી કૂલરની જગ્યાએ AC ખરીદી શકાય છે.

      ઓનલાઈન ડિસ્કાઉન્ટ અને ઓફર

      ઓનલાઈન વેબસાઈટ પર એર કન્ડીશનની મોટી રેન્જ ઉપલબ્ધ છે. અહીં દરેક કંપનીઓના એસી ડિસ્કાઉન્ટ અને ઓફરની સાથે મળી રહ્યાં છે. અમે એવા એસી વિશે જણાવી રહ્યાં છે જેની કિંમત 17,490 રૂપિયાથી શરૂ થાય છે, જયારે 25 હજારથી ઓછી છે. એટલું જ નહિ આ નોર્મલ EMIથી લઈને નો કોસ્ટ ઈએમઆઈનો પણ ઓપ્શન ઉપલબ્ધ છે. એટલે કે સસ્તા ACને તમે સરળતાથી ઈન્સ્ટોલમેન્ટમાં ખરીદી શકો છો.

      Voltas, Videocon જેવા બ્રાન્ડેડ AC

      ઓનલાઈન સાઈટ પર જે એસી મળી રહ્યું છે, તે વોલ્ટાસ, વિડયોકોન, બ્લૂ સ્ટાર, બીપીએલ, વ્હર્લપુલ, ઓનિડા જેવી બ્રાન્ડેડ કંપનીઓના છે. તેમાં 0.75 ટન સુધીના એસી સામેલ છે. જયારે ઘણાં એર કન્ડીશનર 3 સ્ટાર પણ છે. એટલે કે વિજળીને બચાવવાનું પણ કામ કરશે. એવામાં જો તમે મોંઘા કૂલર ખરીદવા અંગે વિચારી રહ્યાં હોય તો તમે એક વાર એસી ખરીદવા અંગે વિચારી શકો છો.

      આગળની સ્લાઈડ્સમાં જાણો, એસીની પ્રાઈસ અને ઓફર વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do you know about these cheapest air conditioner
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top