ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do you know about the average salary hike of india

    કરો છો પ્રાઈવેટ જોબ, જાણો એપ્રિલમાં કેટલી વધશે સેલેરી

    Divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 08:59 PM IST

    જો તમે વધુ કુશળતા ધરાવો છો તો તમારું એપરાઈઝલ 15 ટકાથી વધુ થઈ શકે છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ પ્રાઈવેટ જોબ કરો છો તો આ વર્ષે તમારી સેલેરીમાં સરેરાશ 10 ટકાથી ઓછાનો વધારો થવાની શકયતા છે. આ વધારો લગભગ ગત વર્ષ જેટલો જ છે. જો તમે વધુ કુશળતા ધરાવો છો તો તમારું એપરાઈઝલ 15 ટકાથી વધુ થઈ શકે છે. કારણ કે હાલ કંપનીઓ પરફોર્મન્સ પર વધુ ફોકસ કરી રહી છે. એચઆર કન્સલ્ટન્સી એઆન હેવિટના વાર્ષિક સેલરી વધારા અંગેના સર્વેમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. સર્વેના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ઈન્ડિયા ઈન્કની એવરેજ સેલેરી હાઈક 9.4 ટકા રહી શકે છે.

      એઆનનું માનવું છે કે ભારતમાં એવરેજ વેતન વુધ્ધિ 9.4થી 9.6 ટકાની વચ્ચે રહી શકે છે. સર્વેના જણાવ્યા અનુસાર, ભારતમાં કંપનીઓએ 2017માં 9.3 ટકાનો એવરેજ સેલેરી હાઈક આપ્યો હતો. વાર્ષિક આધાર પર આ વખતે પણ સેલેરે હાઈક લગભગ એટલો જ રહી શકે છે. જોકે એશિયા-પેસેફિક રીજનની વાત કરવામાં આવે તો ભારતમાં વેતન વૃધ્ધિની સ્થિતિ સારી થઈ શકે છે.

      ચીનમાં 7 ટકાથી પણ ઓછી વધશે સેલેરી

      ચીનમાં સેલેરી હાઈક 6.7 ટકા, ફિલિપાઈન્સમાં 5.8 ટકા, મલેશિયામાં 5.1 ટકા, સિંગાપુરમાં 4 ટકા, ઓસ્ટ્રેલિયામાં 3.2 ટકા અને જાપનમાં 2.5 ટકા રહી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે કંપનીઓનો ફોકસ પરફોર્મન્સવાળા કર્મચારીઓને એવરેજ 15.4 ટકાની સેલેરી હાઈક આપવાનો રહ્યો છે, જોકે એવરેજ પરફોર્મન્સ કરનાર કરતા 1.9 ગણું વધુ હોય છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, જરૂર સ્કીલની કમી ચિંતાજનક...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do you know about the average salary hike of india
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `