આ કૂલરને કેટલું પણ કરો યુઝ નથી આવતું વિજળીનું બિલ, કિંમત 3500થી શરૂ

ઈન્ડિયન માર્કેટમાં કૂલરની મોટી રેન્જ છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 11:05 AM
Do you know about solar air cooler with electric power

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન માર્કેટમાં કૂલરની મોટી રેન્જ છે. તેમાં નાની વોટર ટેન્કથી લઈને મોટી વોટર ટેન્ક સુધીના કૂલર સામેલ છે. સાથે જ કૂલરની ઘણાં પ્રકારની વેરાયટી છે. એટલે કે પ્લાસ્ટિક બોડીથી લઈને લોખડ અને નાગપુરી પેટનના કૂલર આવી રહ્યાં છે. નાગપુરી કૂલરને બહારના કોઈ વિન્ડમાં ફિટ કરવામાં આવે છે. ત્યારે જ તે વધુ કુલિંગ આપે છે. બીજી તરફ, પ્લાસ્ટિક બોડી વાળા કૂલરને ઘરની અંદર જ રાખવામાં આવે છે. આ સિવાય એક ઓપ્શન સોલર કૂલરનો પણ છે.

આગળની સ્લાઈડમાં વાંચો, આ કૂલર વિશેની વધુ વિગતો...

Do you know about solar air cooler with electric power

વગર વિજળીએ ચાલશે કૂલર

સોલર કૂલરની સૌથી મોટી ખાસ વાત એ છે કે સોલર પ્લેટની મદદથી ચાલે છે. એટલે કે તેમાં વિજળીનો વપરાશ થતો નથી. આ માટે કંપનીઓ પાવરફૂલ સોલર પ્લેટ આપે છે. જે હેવી બેટરીની સાથે આવે છે. દિવસનો તડકો જેટલો વધુ હોય છે, સોલર પ્લેટ એટલી વધુ ઈલેકટ્રીસિટી જનરટ કરે છે. જેના કારણે કૂલર્સનું પરફોર્મન્સ પણ વધી જાય છે. આ કૂલરમાં ઈલેકટ્રિક મોડ પણ હોય છે. એટલે કે રાતના સમયે જો સોલર સિસ્ટમ કામ ન કરી રહી હોય તો વિજળીની મદદથી તેને ચલાવી શકાય છે.

Do you know about solar air cooler with electric power

પ્લાસ્ટિક બોડીવાળું સેફ કૂલર

પ્લાસ્ટિક બોડીના કૂલરમાં કરન્ટ આવવાની શકયતા ખૂબ જ ઓછી રહે છે. આ કારણે જ મોટા ભાગના ઘરોમાં આ પ્રકારના કૂલરનો યુઝ કરવામાં આવે છે. તેમાં કૂલિંગ સાથે જોડાયેલા ઘણા પ્રકારના ફિચર્સ હોય છે. સાથે જ પાવર સેવિંગનું પણ કામ કરે છે. જોકે માર્કેટમાં આ પ્રકારના કૂલર માટે 10 હજાર કે તેનાથી વધુ રૂપિયા ખર્ચ કરવાના હોય છે. બીજી તરફ આ કૂલરને ઓનલાઈન માર્કેટમાંથી 5 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકાય છે.

Do you know about solar air cooler with electric power

આટલા રૂપિયાનું થશે સેવિંગ

ઈન્ડિયામાં વિજળીથી ચાલનાર કૂલરની મોટી રેન્જ છે. ગરમીની સિઝનમાં કૂલર દિવસ-રાત ચાલે છે. એવામાં વિજળી બિલ પણ બે ગણું ચાલે છે. જો કુલર દિવસ-રાત ચાલે છે તો 5 યુનિટ સુધીની વિજળીનો વપરાશ કરે છે. એટલે કે મહિનામાં 50થી વધુ યુનિટ એકસ્ટ્રા ખર્ચ થાય છે. એટલે કે કૂલર વધુ વોલ્ટનું હોય તો તે 80થી 100 યુનિટ જેટલી વિજળીનો વપરાશ કરે છે. આવા સંજોગોમાં 50થી 80 યુનિટ સુધીનું બિલ બચાવી શકાય છે.

Do you know about solar air cooler with electric power

કૂલરની પ્રાઈસ

સોલર કૂલરને ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાંથી ખરીદી શકાય છે. ઈન્ડિયામાર્ટની વેબસાઈટ પર સૌથી નાની સાઈઝના કૂલરની પ્રાઈસ 3,500 રૂપિયાથી શરૂ થાય છે. જયારે મોટું કૂલર 12 હજાર રૂપિયા સુધીનું છે. બીજી તરફ એેમેઝોન પર ફુલ સાઈઝના કૂલરની પ્રાઈસ 18,500 રૂપિયા છે. ઈબે પર આ પ્રકારના કૂલરને 12 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. કુલ મેળવીને આ પ્રકારની કૂલરની મોટી રેન્જ અને વેરાઈટી બંને છે.

X
Do you know about solar air cooler with electric power
Do you know about solar air cooler with electric power
Do you know about solar air cooler with electric power
Do you know about solar air cooler with electric power
Do you know about solar air cooler with electric power
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App