Divya Bhaskar

Home » National News » Utility » Do you know about new railway tatkal ticket

હવે આ રીતે પણ બુક કરી શકો છો તત્કાલ રેલવે ટિકિટ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 12:27 PM

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ટિકિટ બુક કરાવવાની નવી સુવિધા મુસાફરોને આપી છે

  • Do you know about new railway tatkal ticket
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ટિકિટ બુક કરાવવાની નવી સુવિધા મુસાફરોને આપી છે. હવે આઈઆરસીટીસી ઈ-વોલેટ યુઝર રેલ ટિકિટ (તત્કાલ પણ સામેલ) એન્ડ્રોઈડ એપ 'રેલ કનેકટ' દ્વારા પણ બુક કરાવી શકશો. આઈઆરસીટીસી વોલેટમાં તમે એડવાન્સમાં પૈસા નાખીને રાખી શકો છો અને જરૂરિયાત પડવા પર કયારેક કયારેક ટિકિટ બુક પણ કરાવી શકો છો. અમે અહીં બતાવી રહ્યાં છે તેને યુઝ કરવાની રીત.

    શું કરવાનું રહેશે...

    - સૌથી પહેલા તો યુઝરે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઈ-વોલેટ માટે પોતે રજિસ્ટર કરાવવું પડશે.

    - અહીં તમે પોતાની પ્રિફરેન્સ લિસ્ટમાં વધુમાં વધુ 6 બેન્ક રાખી શકો છો.

    - ટિકિટ બુક કરાવવા પર પેમેન્ટ કરતી વખતે ઈ-વોલેટને સિલેકટ કરો.

    શુ છે તત્કાલ ટિકિટ બુકિંગનો હાલનો નિયમ, જોવો આગળની સ્લાઈડસમાં...

  • Do you know about new railway tatkal ticket
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    AC તત્કાલ બુકિંગ સવારે 10 વાગે અને નોન AC 11 વાગ્યાથી શરૂ થાય છે.

  • Do you know about new railway tatkal ticket
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ટ્રાવેલિંગ ડેટના એક દિવસ પહેલા તત્કાલ ટિકિટ બુક કરાવવાની હોય છે.

  • Do you know about new railway tatkal ticket
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ટ્રેન ત્રણ કલાકથી વધુ લેટ થાય છે તો તમે રિફન્ડ મેળવી શકો છો.

  • Do you know about new railway tatkal ticket

    ટ્રેનનો રૂટ ડાયવર્ટ થાય છે તો તમે સમગ્ર રિફન્ડના હકદાર છો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending