ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Do you know about list of licence holder jewellers of your city

  સોનું ખરીદતા પહેલા જરૂર જાણો આ 5 બાબતો, કયારેય નહિ છેતરાવ

  Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 04:14 PM IST

  સોનું ખરીદતા પહેલા આ વાતને જરૂર ચકાસી લેજો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ તાજેતરમાં જ અમદાવાદની 67 ટકા જવેલર્સની દુકાનોમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ગાઈડલાઈનના સાઈન બોર્ડ ન હોવાની વાત બહાર આવી છે. આ દુકાનનોને નોટિસ આપીને પાંચ હજાર સુધીનો દંડ વસુલવામાં આવ્યો છે. આવા સંજોગોમાં જો તમે બુધવાર અખાત્રીજે અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી કરવાના હોય તો આ બાબતોની ખાસ કાળજી રાખજો. તો ચાલો જાણીએ સોનાની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવી કેટલીક બાબતો...

   સોનાના ઘરેણામાં ચેક કરો આ વસ્તુઓ

   - BISનો લોગો

   - ગોલ્ડન પ્યોરીટી કેટલી છે તે ( કેટલા કેરટનું સોનું છે તે )

   - હોલમાર્કિંગ સેન્ટરનો લોગો

   - જવેલર્સનો આઈડેન્ટીફીકેશન માર્ક ( રિટેલર્સનો લોગો)

   - હોલમાર્કિંગનું વર્ષ ( યર ઓફ માર્કિંગ)

   આ ત્રણ બાબતોની પણ ખાસ રાખજો કાળજી

   - હોલમાર્ક લાગેલા જ ઘરેણાં ખરીદવા

   - આભૂષણો માત્ર બીઆઇએસ પ્રમાણિત સોની પાસેથી જ ખરીદવા

   - ખરીદીનું બિલ અચૂક લેવું

   છેતરપિંડી બાબતે અહીં કરો ફરિયાદ

   જવેલર્સ હોલમાર્કવાળું સોનું તેમજ ચાંદી આપતા નહોય અથવા પરિક્ષણનું સર્ટીફિકેટ ના હોય અથવા બીઆઇએસનું રજિસ્ટર સર્ટીફિકેટ તેમજ તેની દુકાનમાં બીઆઇએસના સાઇન બોર્ડના ના હોય તો ગ્રાહક www.bis.gov.in ફરિયાદ કરી શકે છે. બીઆઇએસ ફરિયાદનો નિકાલ કરી તેનો જવાબ સબંધિત ગ્રાહકના ઇમેઇલ અથવા મોબાઇલમાં આપે છે.

   આગળની સ્લાઈડમાં વાંચો, આ રીતે જાણો લાયસન્સ ધરાવતા જવેલર્સનું લિસ્ટ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do you know about list of licence holder jewellers of your city
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top