12 પોઈન્ટસમાં જાણો એરહોસ્ટેસે શુ કરવાનું હોય છે ફલાઈટમાં

તાજેતરમાં જ સ્પાઈસજેટની એરહોસ્ટેસે કંપની પર આરોપ લગાવ્યો છે

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:37 PM
Do you know about life of air hostess

યુટિલિટી ડેસ્કઃ તાજેતરમાં જ સ્પાઈસજેટની એરહોસ્ટેસે એરલાઈન કંપની પર કપડા ઉતારીને ચેકિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલીક મહિલાએ તો એટલે સુધી કીધું કે તેમના ઈનવિયર ઉતારવામાં આવ્યા. મહિલાએ આરોપ લગાવ્યો કે તેમને સેનેટરી પેડ પણ હટાવવા માટે કહેવામાં આવ્યું. કંપનીએ સમગ્ર મામલામાં તપાસ કરવાની વાત કરી છે. તેનો વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એરહોસ્ટેસ બનવાનું સપનું ઘણાં લોકોનું હોય છે, જોકે શું તમે જાણો કે આ ફીલ્ડ બાહરથી જેટલી ગ્લેમરસ લાગે છે, તેટલી વાસ્તવિક રીતે ગ્લેમરસ નથી. એરહોસ્ટેસની સામે ઘણાં પ્રકારના પડકારો હોય છે. આજે અમે તમને અહીં આવા જ 12 પોઈન્ટ જણાવી રહ્યાં છે, જે દરેક એરહોસ્ટેસે કરવાના હોય છે. આ વાતો એરહોસ્ટેસે જ મિડિયાની સાથે અલગ-અલગ ઈન્ટરવ્યુંમાં શેર કરી છે. જેના કારણે આ પ્રોફેશનમાં જવા માંગતી છોકરીઓને ખ્યાલ આવશે કે તેમને ભવિષ્યમાં કેવા પ્રકારના પડકારો મળી શકે છે. જેથી તેઓ પોતાની જાતને તેના માટે તૈયાર કરી શકશે.

12 પોઈન્ટમાં જાણો, કેટલી ટફ હોય છે એરહોસ્ટેસની જોબ, જોવો આગળની સ્લાઈડ્સમાં જાણો...

Do you know about life of air hostess

- સમય-સમય પર ફુલ ડેનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે. તેમાં ફાયર ડ્રિલ્સ(આગ અભ્યાસ) પણ સામેલ છે. 
- મોક ડ્રીલની ટ્રેનિંગ હોય છે, તેમાં વિપરીત પરિસ્થિતિમાં કઈ રીતે એરલાઈન્સને ખાલી કરાવી શકાય છે, તે શીખવાડવામાં આવે છે.
- ઈમરજન્સીમાં લેન્ડિંગ કઈ રીતે કરવાનું છે, તેની વાર-વાર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
- ફર્સ્ટ એડ ટ્રેનિંગની સાથે જ કઠણ રિટન એકઝમ હોય છે.
- તમામ એરહોસ્ટેસને સેફટીમેન્યુઅલની સાથે જ ફર્સ્ટ એડ ઈનસ્ટ્રકશન્સ આપવામાં આવે છે. 
- તેને માત્ર વાંચવાના નથી પરતું સંપૂર્ણ રીતે ફોલો કરવાની હોય છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Do you know about life of air hostess

- એરહોસ્ટેસને મેડિકલ ફીલ્ડનું ઓછામાં ઓછું એટલું નોલેજ હોવું જોઈએ, જેનાથી તે વિપરિત પરિસ્થિતિમાં પણ પેસેન્જરની લાઈફ સિક્યોર કરી શકે.
- એરહોસ્ટેસે મિડિયામાં જણાવ્યું કે 60 ટકા ટ્રેનિંગ સેફટી અને ઈમરજન્સી સાથે જોડાયેલી હોય છે. 
- પ્રોફેશનમાં રહેવા માટે એરહોસ્ટેસને સમયે-સમયે મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવાનું હોય છે અને રિફ્રેશર કોર્સ કરવાનો હોય છે.
- દર વર્ષે પોતાની જાતને ફીટ રાખવાનો પડકાર હોય છે. માત્ર એક વાર ડિગ્રી લઈને જોબ ન કરી શકાય.
- ફિઝીકલ અને મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવાની સાથે જ સ્કીનની સ્પેશિય કેર કરવાની હોય છે અને બોડીનું વેટ કન્ટ્રોલમાં રાખવાનું હોય છે.

 

આગળની સ્લાઈડ્સમાં જોવા માટે ક્લીક કરો

Do you know about life of air hostess

- કોઈ મોડલ, એક્ટ્રેસ જેવી સુંદરતા અને મેન્ટેનન્સ એરહોસ્ટેસને કરવાનું હોય છે. તેના વગર જોબ ચાલી શકતી નથી.
- ઘણાં પેસેન્જર એરહોસ્ટેસની સાથે બદમાશી કરે છે. તેમને સાથે સુવા સુધીની ઓફર કરવામાં આવે છે. તેમ છતાં પણ એરહોસ્ટેસને વિનમ્રતાની સાથે રજૂ થવાનું હોય છે, કારણ કે તેમને આ અંગે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

X
Do you know about life of air hostess
Do you know about life of air hostess
Do you know about life of air hostess
Do you know about life of air hostess
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App