ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ભારતમાં પીએમ સિવાય આ 2 લોકોની પાસે છે પરમાણુ બોમ્બ ફેકવાનો સ્માર્ટ કોડ । Do you know about indias nuclear weapons

  ભારતમાંં PM સિવાય આ 2 લોકોની પાસે છે પરમાણુ બોમ્બ ફેકવાનો સ્માર્ટ કોડ

  Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 02:51 PM IST

  હાલમાં જ સિરિયાના શહેર ડોમામાં કેમિકલ એટેકમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ હાલમાં જ સિરિયાના શહેર ડોમામાં કેમિકલ એટેકમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા. જયારે સિરિયાએ દાવો કર્યો છે કે અમેરિકાએ તેના એરબેસ પર સોમવારે સવારે 8 મિસાઈલથી હુમલો કર્યો છે. જયારે અમેરિકાએ આ આરોપોથી ઈન્કાર કર્યો છે.

   અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સિરિયામાં રાસાયણિક હુમલો વગર સમજે વિચારે કરવામાં આવ્યો હતો. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉતર કોરિયાઈ શાસક કિમ જોગની વચ્ચે પરમાણું બટનને લઈને ખાસો વિવાદ રહ્યો. ટ્રમ્પે કિમને હુમલાની ધમકી બાદ કહ્યું હતું કે તેમનું ન્યુકલિયર બટન હમેશા તેમના ઓફિસના ડેસ્ક પર રહે છે.

   જોકે શુ તમે જાણો છે કે ભારતમાં કોની પરમીશનથી પરમાણું હુમલો કરી શકાય છે ? આ સિવાય એવું કોઈ બટન હોય તો તે ભારતમાં કોની પાસે હોય છે ? ભારત કોઈ દેશ પર પરમાણું હુમલો કરવા માગે છે તો તેની પ્રોસેસ શું હોય છે ? આજે અમે તમને આવા જ સવાલોના જવાબ આપવા જઈ રહ્યાં છે.

   પીએમની પાસે નથી હોતું કોઈ બટન

   જાણકારોના જણાવ્યા અનુસાર, ભારતમાં વડાપ્રધાનની પાસે કોઈ એવું બટન હોતું નથી, જેને દબાવીને પરમાણું મિસાઈલ તેના નિશાન તરફ વધી જાય. આ બટન તો પરમાણું કમાન્ડની સૌથી નિચલી કડીની પાસે હોય છે. આ મિસાઈલ નિશાન ટાકવાનું કામ કરે છે.

   ભારતમાં પીએમની પાસે સ્માર્ટ કોડ હોય છે. જયારે ભારતમાં પરમાણ હુમલાનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર વડાપ્રધાનની પાસે હોય છે. પીએમ કેબિનેટ કે કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટી અને ચેરમેન ચીફ ઓફ સ્ટાફસ કમિટી એન્ડ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સલાહ લઈને પરમાણું બોમ્બ ફેકવાનો નિર્ણય લઈ શકે છે.

   આગળની સ્લાઈડ્સમાં જાણો, શું હોય છે પરમાણુ બોમ્બ ફેકવાની પ્રોસેસ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભારતમાં પીએમ સિવાય આ 2 લોકોની પાસે છે પરમાણુ બોમ્બ ફેકવાનો સ્માર્ટ કોડ । Do you know about indias nuclear weapons
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top