1

Divya Bhaskar

Home » National News » Utility » 10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, તેની પર છે મોટું ડિસ્કાઉન્ટ । Do you know about G5S discount

10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, આની પર પણ છે મોટું ડિસ્કાઉન્ટ

Divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 08:28 PM IST

જો તમે તમારા બજેટમાં સારા ફિચર્સ વાળો ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક છે

  • 10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, તેની પર છે મોટું ડિસ્કાઉન્ટ । Do you know about G5S discount
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, આની પર પણ છે મોટું ડિસ્કાઉન્ટ

    યુટિલિટી ડેસ્કઃ જો તમે તમારા બજેટમાં સારા ફિચર્સ વાળો ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક છે. મોટારોલાએ અમેઝોન પર 45મો એનિવર્સરી સેલ લગાવ્યો છે. જેમાં મોટાના ફોન્સ પર સારું એવું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

    આ સેલમાં 1500 રૂપિયાનો Moto G5s ફોન 5000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. 5000ના ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 9999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની કિંમત 14,999 રૂપિયા છે. આ ઓફર 11 એપ્રિલ સુધી ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ ફોનનો કેમરો અને બેટરી શાનદાર છે.

    45મી એનિવર્સરી પર કંપનીએ તેના યુઝર્સ માટે મોટો G5s સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ આ ડિસ્કાઉન્ટની માહિતી તેના અધિકારિક મોટારોલા ઈન્ડિયા ટવિટર એકાઉન્ટ પરથી ટવિટ કરીને આપી છે. મોટો G5s સિવાય મોટો G5 Plusને પણ 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

    આગળની સ્લાઈડ્સ પર જાણો ફોનના ફિચર્સ...

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • 10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, તેની પર છે મોટું ડિસ્કાઉન્ટ । Do you know about G5S discount
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, આની પર પણ છે મોટું ડિસ્કાઉન્ટ

    ફીચર્સ

     

    - ફોનમાં 5.2 ઈંચની ફુલ એચડી ડિસપ્લે છે અન તેમાં ગોરિલા ગ્લાસ 3 પ્રોટેકશન આપવામાં આવ્યું ચે.
    - 1.4 GHZ 64 બિટ ઓકટો કોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર છે.
    - તેમાં 3GB રેમ અને 32 જીબી મેમરી છે, જેને 128 સુધી વધારી શકાય છે.
    - Moto G5S સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
    - ફોટોગ્રાફી માટે Moto G5Sમાં 16-મેગાપિક્સલ રિયર કેમેરા f/2.0 અપર્ચર, PDAF અને LED ફલેશ સાથે આપવામાં આવ્યો છે.
    - જયારે સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ફોનમાં 5-મેગાપિક્સલ વાઈડ-એંગલ કેમેરા f/2.0 અપર્ચર અને એલઈડી ફલેશ સાથે આપવામા આવ્યો છે.
    - ફોનના હોમ બટન પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
    - ફોનમાં 4જી VOLTE, વાઈફાઈ, બ્લુટુથ 4.2 અને 3000mAh બેટરી છે, આ ફોનમાં ટર્બો ચાર્જિગ પણ આપવામાં આવ્યું છે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

  • 10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, તેની પર છે મોટું ડિસ્કાઉન્ટ । Do you know about G5S discount
    10000માં મળી રહ્યો છે 15000 રૂપિયાનો ફોન, આની પર પણ છે મોટું ડિસ્કાઉન્ટ

    બીજી ઓફર્સ

     

    - Moto E4 Plusને 9590 રૂપિયામાં ખરીદી શકો છો. તેની કિંમત 10,999 રૂપિયા છે. 
    - Moto Z2 Playને 21000 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની કિંમત 29,999 રૂપિયા છે.

More From National News

Trending