ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do this work before 25 March, otherwise notice to be served to you

    25 માર્ચ સુધી કરાવી લો આ કામ, નહિતર ઘરે આવશે નોટિસ

    Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:47 AM IST

    જો આધાર કાર્ડ ધારકોએ 25 માર્ચ 2018 સુધીમાં આધારનું આ કામ ન કરાવ્યું તો તેમના ઘરે નોટિસ પહોંચી જશે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો આધાર કાર્ડ ધારકોએ 25 માર્ચ 2018 સુધીમાં આધારનું આ કામ ન કરાવ્યું તો તેમના ઘરે નોટિસ પહોંચી જશે. આ અંગેનો મુદ્દો એવો છે કે લોકોને સતત પોતાના બચત ખાતાને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું કહેવામાં આવી રહ્યું હોવા છતા લોકો તેનું આધાર સાથે લીન્કિંગ કરાવી રહ્યાં નથી. તેમને નોટીસ મોકલવામાં આવશે.

      આ અંગે પોસ્ટ ઓફિસે નક્કી કર્યું છે કે 25 માર્ચ સુધી આધાર લિન્ક ન કરાવનાર કસ્ટમર્સને નોટિસ મોકલવામાં આવશે. જીપીઓ દ્વારા પણ કસ્ટમર્સને આધાર લિન્ક કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, આ કારણથી મોકલવામાં આવશે નોટિસ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do this work before 25 March, otherwise notice to be served to you
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `