ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do these works before staring of heat

    ગરમી શરૂ થાય તે પહેલા કરો આ કામ, વીજળી જશે તો પણ ઘર રહેશે ઠંડું

    Divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 03:55 PM IST

    ગરમી પડવા લાગી છે, પરતું હજી તે જોઈએ એવી પડી રહી નથી.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ ગરમી પડવા લાગી છે, પરતું હજી તે જોઈએ એવી પડી રહી નથી. આ કારણે હજી પણ તક છે કે ઘરમાં થોડા ઘણાં ફેરફાર કરવામાં આવે, જેથી ગરમીમાં તમને ખુબ જ આરામ રહે. દેશના મોટા ભાગના હિસ્સામાં હાલ પણ વીજળી 24 કલાક રહેતી નથી. આ સિવાય બધાના ઘરમાં ઈનવેટરની સુવિધા પણ હોતી નથી. આ ઉપાય ખુબ જ મામુલી છે, જેને અપનાવવાથી ગરમીમાં જયારે વીજળી નહિ હોય, ત્યારે ઘરની અંદરનુ તાપમાન બહારની સરખામણીમાં ખુબ જ ઓછું રહેશે.

      છતમાં કરાવો હીટ પ્રુફિંગ પેન્ટ

      ઘણી કંપનીઓ હીટ પ્રુફિંગ પેન્ટ બનાવે છે. તેને છત પર કરવાથી ઘરમાં ગરમીને 10થી 15 ટકા ઓછી કરી શકાય છે. આ પેન્ટ કરાવવાથી છત ઓછી ગરમ થાય છે. તેને કારણે ગરમી ઘરની અંદર આવતી નથી. તેનાથી ઘરનું તાપમાન ઓછું રાખવામાં મદદ મળે છે.

      ઘરની અંદર કરાવો યોગ્ય પેન્ટ

      સામાન્ય રીતે લોકો પસંદગી પ્રમાણે ઘરમાં પેન્ટ કરાવે છે. આ ચક્કરમાં મોટા ભાગના લોકો પેન્ટની ક્વોલિટી સાથે સમજૂતી કરી લે છે. જોકે પેન્ટ ઘરને ઈકોફ્રેન્ડલી બનાવવા અને ઘરના તાપમાનને નિયંત્રિત કરવામાં મોટો રોલ ભજવે છે. મોટાભાગના લોકો ઘરમાં ઓઈલ-બેઝડ પેન્ટ કરાવવાનું પસંદ કરે છે, જે મોંઘો પડે છે. તાપમાનને ઓછું રાખવા માટે વોટર બેઝડ પેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. વોટર બેઝડ પેન્ટ ઉર્જને રિફલેકટ કરે છે. જેનાથી ઘરને કુલ રાખવામાં મદદ મળે છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, ગરમી શરૂ થાય તે પહેલા શું કરવું જોઈએ કામ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do these works before staring of heat
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `