ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do not use credit cards at these places

    આ 5 કામ માટે કયારેય ન વાપરો CREDIT CARD, ડબલ થઈ જશે બિલ

    Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 01:46 PM IST

    જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો આ સમાચાર જરૂર વાંચી લો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      મુંબઈઃ જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો આ સમાચાર જરૂર વાંચી લો. હાલ તો સતત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે અને લોકો મોટે ભાગે ખરીદીમાં તેનો જ ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. પરતું કેટલીક જગ્યાઓ એવી છે જયાં જો તમે ડેબિટ કાર્ડની જગ્યાએ ક્રેડિટ કાર્ડ વાપરશો તો તમારું બિલ વધી જશે.

      બેન્ક અધિકારી રાકેશનું કહેવું છે કે પેટ્રોલ ભરાવ્યા બાદ તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ન કરો. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેની પર જીએસટી લાગશે. તેના કારણે તમારે બિલ પર બધુ જોડીને લગભગ 18 ટકા ટેકસ આપવો પડશે.

      આગળની સ્લાઈડમાં વાંચો, કયા 6 કામ માટે કયારેય ન વાપરવું જોઈએ CREDIT CARD...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do not use credit cards at these places
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `