ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Do not do these things if unknown amount come into account

  બીજાના પૈસા ભૂલથી તમારા એકાઉન્ટમાં આવી ગયા છે, તો પહેલા કરો આ કામ

  Divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 05:42 PM IST

  જો કયારેક તમારા બેન્ક એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારની માહિતી વગર ઘણાં બધા પૈસા આવી જાય તો તમે શું કરશો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ જો કયારેક તમારા બેન્ક એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારની માહિતી વગર ઘણાં બધા પૈસા આવી જાય તો તમે શું કરશો. સીધી વાત છે કે તમે તેનાથી ખુબ જ ખુશ થઈ જશો અને એ વિચારવા લાગશો કે આ પૈસાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. જો તમે આવું જ વિચારતા હોવ તો તમે ખોટા છો કારણ કે અજાણી અમાઉન્ટ તમારા માટે મુશ્કેલી બની શકે છે અને એવું પણ બની શકે કે તમારે તેની ભારે કિંમત ચુકવવી પડે.

   થોડા મહીના પહેલા દક્ષિણ આફ્રીકામાં એક આવો જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. એક વિધાર્થીના એકાઉન્ટમાં ભૂલથી 6 કરોડ રૂપિયા આવી ગયા અને તેમાંથી 39 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા. બાદમાં તેને ખર્ચ કરવામાં આવેલી રકમ ચુકાવવા માટે નોટિસ આવી.

   સૌથી પહેલા જાણો કારણ

   ભારતમાં પણ એવા ઘણાં મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં અચાનકથી જ ઘણી બધી રકમ એકાઉન્ટમાં આવી ગઈ હોય. તમારે આ માટે પ્રથમ તો તેનું કારણ જાણવું જોઈએ. મોટા ભાગે આવું બનવાનું કારણ બેન્ક કે ફન્ડ ટ્રાન્સફર કરનારની ભૂલ છે. ખોટો એકાઉન્ટ નંબર કે ખોટી અમાઉન્ટ ફીડ કરવાને કારણે આવા મામલાઓ બને છે. આજકાલ ઈન્ટરનેટ બેન્કિંગના સતત વધી રહેલા ઉપયોગને કારણે ભૂલોની સંખ્યા પણ વધી રહી છે. જો કયારેક આ પ્રકારની વાત તમારી સાથે પણ બને તો તમારે પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. નહિતર તમારા માટે મુશ્કેલી વધી શકે છે.

   તો ચાલો અહીં તમને જણાવીએ કે તમારા બેન્ક એકાઉન્ટમાં કોઈ પણ જગ્યાએથી અમાઉન્ટ આવી જાય તો કઈ ભૂલ તમારે ન કરવી જોઈએ

   આગળની સ્લાઈડ્સમાં વાંચો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Do not do these things if unknown amount come into account
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `