ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» ગ્રેજ્યુએશન બાદ કરો એમસીએ, જોબની મળશે પાંચ તકો । do MCA after graduation you get five kind of jobs

  ગ્રેજ્યુએશન બાદ કરો એમસીએ, જોબની મળશે પાંચ તકો

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 12:02 AM IST

  આ જોબ્સ પ્રાઇવેટ સોફ્ટવેર કંપનીઓથી લઇને એકેડેમિક, રિસર્ચ અને સરકારી સેક્ટરમાં પણ મળી શકે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ જોબ માર્કેટમાં માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે MCAની ડિમાન્ડ ઘણી છે. તેવામાં સારી ઇન્સ્ટિટ્યૂટથી એમસીએ કરનાર સ્ટૂડંટ્સ માટે નોકરીઓની અછત રહેતી નથી. આ જોબ પ્રાઇવેટ સોફ્ટવેર કંપનીઓથી લઇને એકેડેમિક, રિસર્ચ અને સરકારી સેક્ટરમાં પણ મળી શકે છે. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ કે જો તમે એમસીએ કરો છો તો તમને ક્યાં ક્યાં અને કેવી રીતે નોકરી મળી શકે છે.

   પ્રોગ્રામર
   એમસીએ બાદ સિસ્ટમ પ્રોગ્રામરમાં જોબ સરળતાથી મળી શકે છે. સિસ્ટમ પ્રોગ્રામર કોમ્પ્યુટર એપ્લિકેશન પ્રોગ્રામ્સ પર રિસર્ચ કર્યા બાદ તેને ડેવલોપ અને એડોપ્ટ કરે છે.

   સોફ્ટવેર એન્જિનયિર
   એમસીએ કર્યા બાદ તમે સોફ્ટવેર એન્જિનયર પણ બની શકો છો. સોફ્ટવેર એન્જિનિયર નવા પ્રોગ્રામ તૈયાર કરે છે.

   સિસ્ટમ એનલિસ્ટ
   આ આઇટીની મદદથી બિઝનેસ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું કામ કરે છે. એમસીએ બાદ આ ફીલ્ડમાં જોબ્સની વિપુલ તકો છે.

   નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
   કંપનીના નેટવર્કની પ્લાનિંગ, મેઇન્ટેનન્સ, હેંડલિંગ અને ટ્રબલ શૂટિંગનું કામ એક નેટવર્ક એડમિનિસ્ટ્રેટરનું કામ હોય છે. એમસીએ હોલ્ડર માટે જોબ સરળતાથી મળી જાય છે.

   વેબ ડિઝાઇનર
   એચટીએમએલ, ડીએચટીએમએલ, ફ્લેશ, જાવા સ્ક્રિપ્ટ વિગેરેના ઉપયોગથી વેબસાઇટ બનાવવાનું અને ડિઝાઇન કરવાનું કામ મળે છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો આ કંપનીઓમાં મળે છે અવસર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગ્રેજ્યુએશન બાદ કરો એમસીએ, જોબની મળશે પાંચ તકો । do MCA after graduation you get five kind of jobs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top