ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Do internship with post department and get 10,000

    પોસ્ટ વિભાગની સાથે કરો ઈન્ટર્નશીપ, મળશે 10 હજાર રૂપિયા

    Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 12:44 PM IST

    ઈન્ટર્નશીપમાં ખૂબ જ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે જેની મદદથી તમે જીવનમાં ખૂબ જ સારી કમાણી કરી શકો છો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ તમે 12મું પાસ કર્યુ હોય કે ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ હોવ અને ગરમીની સિઝનમાં કઈક એવું કામ કરવા માંગત હોવ, જે આગળ જતા તમને કેરિયરમાં પણ કામ આવે અને તેનાથી તમને થોડા પૈસા પણ મળી જાય. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તમારા જેવા યુવાઓને એક સોનેરી તક અપાઈ રહી છે. પોસ્ટ વિભાગે યુવાઓને ઈન્ટર્નશીપ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તે પોસ્ટ વિભાગમાં કામ કરવાની રીત વિશે જાણી શકશે. સાથે જે પોસ્ટ વિભાગ દ્વારા તેમને 10 હજાર રૂપિયા પણ આપવામાં આવશે.

      જોકે પોસ્ટ વિભાગનું સ્પષ્ટ રીતે કહેવું છે કે ઈન્ટર્નશીપનો હેતું યુવાઓને નોકરી આપવાનો નથી. જોકે આ ઈન્ટર્નશીપ તમને જોબથી લઈને બિઝનેસમાં કામ આવશે. તો ચાલો જાણીએ પોસ્ટ વિભાગની આ ઈન્ટર્નશીપ યોજના શુ છે અને તમે આ ઈન્ટર્નશીપનો શુ ફાયદ ઉઠાવી શકો છો.

      આ એરિયા ડોમિનમાં કરો ઈન્ટર્નશીપ

      પોસ્ટ વિભાગ દ્વારા તમને અલગ-અલગ ફંકશન એરિયામાં ઈન્ટર્નશીપ કરાવવામાં આવી રહી છે. જેમ કે ઈન્શ્યોરન્સ/એક્ચવેરી
      પોસ્ટ ટિકિટ સંગ્રહ
      ફન્ડ મેનેજમેન્ટ/ફાઈનાન્સ
      રિટેલ મેનેજમેન્ટ
      ઈ-કોમર્સ, કુરિયર, એક્સપ્રેસ એન્ડ પાર્સલ (સીઈપી)
      પાર્સલ, લોજિસ્ટિક એન્ડ સપ્લાઈ ચેન
      એસેટ મેનેજમેન્ટ
      માર્કેટિંગ, પબ્લિસિટી એન્ડ બ્રાન્ડિંગ
      બેકિંગ એન્ડ ફાઈનાન્શિયલ ઈન્કલ્યુઝન
      એચઆર મેનેજમેન્ટ
      નેટવર્ક એન્ડ ટેકનોલોજી એન્ડ સોફટવેર સિક્યોરીટી
      લીગલ એન્ડ લોજિસલેટિવ મિકેનિઝમ

      આગળ વાંચો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Do internship with post department and get 10,000
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top