ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» અન્ડર ગ્રેજ્યુએટ માટે રિલાયન્સ જિઓ લાવી છે સ્કિમ, આપશે ખાસ ટ્રેનિંગ । Digital Champions Program start by JIO for under graduate

  અન્ડર ગ્રેજ્યુએટ માટે રિલાયન્સ જિઓ લાવી છે સ્કિમ, આપશે ખાસ ટ્રેનિંગ

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 01:51 PM IST

  આ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓને નાના-મોટા બિઝનેસમાં ટેક્નલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ નવી-નવી ઓફર્સથી ધૂમ મચાવનારી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ અન્ડર ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ માટે એક ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓને નાના-મોટા બિઝનેસમાં ટેક્નલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં આવશે.

   પાંચ અઠવાડિયા સુધી આપવામાં આવશે ટ્રેનિંગ

   રિલાયન્સ જિઓ ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ પાંચ સપ્તાહનો એક વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. જે મેથી જુલાઇ વચ્ચે ચાલશે. આ ટ્રેનિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ટેક્નોલોજીથી મજબૂત બનાવવા અને નવી ટેક્નોલોજી અંગે શીખવવામાં આવશે. રિલાયન્સ જિઓ ચેમ્પિયન્સ પ્રોગ્રામમાં યુવાનોને ડિજિટલ શીખવવામાં આવશે કે નાના-મોટા બિઝનેસમાં ડિજિટલ ટેક્નોલોજીનો કેવી રીતે કરી શકાય છે.   વિદ્યાર્થીઓને આપવામાં આવશે ટૂલ કિટ

   આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને એક ટૂલ કિટ આપવામાં આવશે, જે થકી જણાવવામાં આવશે કે ટેક્નોલોજીની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે અને તેના ઉપયોગથી વિદ્યાર્થી કપરી સ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું તેના ગુણો શીખશે. તેના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન દેશના અનેક અન્ડર ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે અને એક ટેલેન્ટ બ્રિજ બનાવવામાં આવશે, જેમાં શીખવવામાં આવેલી ટેક્નોલોજી આવનારા સમયમાં ડિજિટલ ઇન્ડિયાને મદદરૂપ થશે.

   બનાવવામાં આવશે ચાર બેન્ચ

   ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામ હેઠળ દેશભરમાંથી 4 બેન્ચ બનાવવામાં આવશે. જેની પહેલી બેન્ચ આ મહિને 21 મેથી શરૂ કરવામાં આવશે, દરેક બેન્ચનો સમયગાળો એક મહિનાનો હશે. આ પાંચ અઠવાડિયાની ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે દેશભરમાંથી અંદાજે 800 શહેરો અને ગામોમાંથી યુવાનોની પસંદગી કરવામાં આવશે.

   વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અન્ડર ગ્રેજ્યુએટ માટે રિલાયન્સ જિઓ લાવી છે સ્કિમ, આપશે ખાસ ટ્રેનિંગ । Digital Champions Program start by JIO for under graduate
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top