કિચન અથવા બાથરૂમની નળી થઇ ગઇ છે બ્લોક, આ પ્રોસેસથી કરો સાફ

Clean the kitchen or bathroom taps with this process

divyabhaskar.com

Sep 06, 2018, 06:11 PM IST

યુટિલિટી ડેસ્ક: ઘણીવાર કિચન અને બાથરૂમની નળી બ્લોક થઇ જતી હોય છે. અને તેને સાફ કરવા માટે ડ્રેન ક્લીનર પણ હોતું નથી. આવામાં કિચનમાં કામ કરતા અને બાથરૂમ યુઝ કરતી વખતે મુશ્કેલી પડે છે. તો આજે અમે જે ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ તેના દ્વારા તમે ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી સરળતાથી તમારો પ્રોબ્લેમ સ્વોલ કરી શકો છો.

આ બે વસ્તુઓની પડશે જરૂર
પ્રોસેસ માટે બેકિંગ સોડા અને સિરકા (વ્હાઇટ વિનેગર) એમ બે વસ્તુઓની જરૂર પડશે.

પ્રોસેસ
-તમારે સૌથી પહેલા 1 કપ બેકિંગ સોડા અને અડધો કપ વ્હાઇટ વિનેગર લેવાનું રહેશે. આ બંન્નેને સિંકમાં એડ કરો. પહેલા બેકિંગ સોડાને નાખો પછી તેની ઉપર સિરકા એડ કરો. થોડે બબલ્સ જોવા મળશે. હવે તેને અડધા એક કલાક માટે આમ જ રાખી દો.
- ત્યારબાદ તમારે ગરમ પાણી કરી સિંકમાં નાખવાનું રહેશે. આમ કરવાથી થોડીવાર બાદ બ્લોક થઇ ચુકેલી નળી ખુલી જશે અને સ્મેલ ફ્રી પણ થઇ જશે

X
Clean the kitchen or bathroom taps with this process
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી