• Home
  • National News
  • Utility
  • આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય । cipla will help you to start business if your idea selected

આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય

divyabhaskar.com

May 24, 2018, 12:45 PM IST
આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય । cipla will help you to start business if your idea selected

યુટિલિટી ડેસ્કઃ ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુહિમના પાર્ટનર સિપ્લાએ પણ એક પહેલ શરૂ કરી છે. ગ્લોબલ ફાર્મા કંપની સિપ્લાએ યુવાનો પાસે એવા ઇનોવેટિવ આઇડિયા માંગ્યા છે, જે હેલ્થ કેર પર આધારિત હોય. જો તમારી પાસે કોઇ એવો આઇડિયા છે, જે હેલ્થકેરને વધુ સુલભ, સસ્તી અને દર્દી કેન્દ્રિત કરી શકે છે, તો તમે સિપ્લાના આ અનોખા અભિયાન માટે એપ્લાય કરી શકો છો. તમારો આઇડિયા સિપ્લાને પસંદ પડશે તો સિપ્લા તમને ત્રણ રીતે મદદ કરી શકે છે. એટલે સુધી કે સિપ્લાના બિઝનેસ પાર્ટનર પણ બની શકો છો.

બિઝનેસ માટે મદદ કરશે સિપ્લા

જો તમારો આઇડિયા યુનિક છે અને સિપ્લાને લાગે છે કે તમે આ આઇડિયા આધારિત બિઝનેસ કરી શકો છો તો સિપ્લા આ કામમાં તમને સંપૂર્ણ મદદ કરશે. જેમ કે સિપ્લા તરફથી તમને મેંટરશિપ પ્રદાન કરશે. જે હેઠળ ઇન્ડસ્ટ્રી ગુરુ અને અનુભવી વ્યક્તિઓ દ્વારા તમારા હેલ્થકેર અને બિઝનેસની ઝીણવટભરી બાબતો જણાવવામાં આવશે.

ફંડિંગ કરશે સિપ્લા

તમારો આઇડિયા પસંદ આવ્યા બાદ સિપ્લા તમારા બિઝનેસ પર માત્ર પૈસા જ ઇન્વેસ્ટ નહીં કરે પરંતુ તમને સમયાંતરે ગાઇડન્સ પણ આપશે. સાથે જ એક એવું મજબૂત પ્લેટફોર્મ ક્રિએટ કરી શકે છે, જે સતત ગ્રોથ કરે.

સિપ્લા સાથે પાર્ટનરશિપ કરવાની તક

સિપ્લા તમને પાર્ટનરશિપની ઓફર કરી શકે છે, જેથી તમારો બિઝનેસ સતત ગ્રો કરે અને તમારા બિઝનેસ આઇડિયા તમારા જીવનમાં પરિવર્તન લઇને આવે.

X
આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય । cipla will help you to start business if your idea selected
આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય । cipla will help you to start business if your idea selected
આઇડિયા પસંદ પડશે તો Cipla બનશે બિઝનેસ પાર્ટનર, 17 જૂન સુધીમાં કરો એપ્લાય । cipla will help you to start business if your idea selected
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી