Home » National News » Utility » SBI customer? These cheque books will become invalid after Dec. 31

7માંથી કોઈ એક બેન્કમાં છે તમારું એકાઉન્ટ તો 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ

Divyabhaskar.com | Updated - Dec 28, 2017, 04:35 PM

31 ડિસેમ્બરથી 7 બેન્કોની ચેકબુક નહીં ચાલે. એવામાં જો તમે પણ તેમાંથી કોઈ એક બેન્કના કસ્ટમર છો તો નવી ચેકબુક લઈ લેજો

  • SBI customer? These cheque books will become invalid after Dec. 31
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ 31 ડિસેમ્બરથી 7 બેન્કોની ચેકબુક નહીં ચાલે. એવામાં જો તમે પણ તેમાંથી કોઈ એક બેન્કના કસ્ટમર છો તો નવી ચેકબુક લઈ લેજો. તેની સાથે જ તમને નવો IFSC કોડ પણ લેવાનો રહેશે.

    કઈ બેન્કોની ચેકબુક નહીં ચાલે

    - ભારતીય મહિલા બેન્ક

    - સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા

    - સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર

    - સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર

    - સ્ટેટ બેન્ક ઓફ રાયપુર

    - સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર

    - સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તમારી નવી ચેકબુક લેવી રીતે લેવી...

  • SBI customer? These cheque books will become invalid after Dec. 31
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી ચેકબુક લેવી રીતે લેશો

     

    - નવી ચેકબુક માટે તમારા નજીકની SBI બ્રાન્ચમાં વિઝિટ કરો.

    - તમે બેન્કના મોબાઇલ એપનો પણ ઉપયોગ કરી શકો છો.

    - તમારું આગળ જણાવેલી કોઈ પણ બેન્કમાં પહેલાથી એકાઉન્ટ હતું તો તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

    - ઈન્ટરનેટ બેન્કિંગમાં તમારું જૂનું યૂઝરનેમ અને લોગિઇન પાસવર્ડ જ કામ કરશે.

  • SBI customer? These cheque books will become invalid after Dec. 31

    IFSC કોડ પણ લેવાનો રહેશે

     

    - SBIના સહયોગી બેન્કોના નવા કસ્ટમર્સે IFSC કોડ પણ નવો લેવો પડશે.

    - નજીકની SBI બ્રાન્ચમાં જઈને તમે આ કામ કરાવી શકો છો.

    - થોડા જ દિવસો પહેલા SBIએ પોતાની 1300 બ્રાન્ચના IFSC કોડ પણ ચેન્જ કરી ચૂકી છે. તેમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ અને લખનઉ સહિત અનેક શહેરો સામેલ હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ