ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જરૂર ચેક કરો આ બાબત, નહિતર થશે નુકશાન

હાલ ઓનલાઈન પેમેન્ટમાં ખૂબ જ છેતરપિંડી થઈ રહી છે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 06:47 PM
Check these sign before paying money

યુટિલિટી ડેસ્કઃ ભલે કોઈ જાણીતી કંપની હોય કે સરકારી વેબસાઈટ હોય, જો તે વેબસાઈટ પર જો આ બે નિશાન ન હોય તો સાવધાન થઈ જાઓ. જો આ વેબસાઈટ પર તમે પેમેન્ટ કર્યું તો તમારી ડીટેલ સાઈબર ચોરોના હાથમાં આવી શકે છે. બાદમાં તમારા મોબાઈલમાં મેસેજ આવશે કે તમારા કાર્ડમાંથી દુબઈમાં શોપિંગ થઈ ગયું છે.

તમારે કોઈ નોકરી માટે એપ્લાઈ કરવાનું હોય, કોઈ સરકારી ફીસ આપવાની હોય કે પછી શોપિંગ કરવાનું હોય, હાલ મોટા ભાગનું પેમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે. તેમાં આપણે કાર્ડની ડિટેલ આપવાની હોય છે. સાઈબર દુનિયામાં આ ડિટેલને ખોટા હાથોમાં જતી રોકાવી કોઈ સરળ વાત નથી. તેના માટે કોઈ વેબસાઈટ પર પેમેન્ટ કરતા પહેલા HTTPS અને Padlockનું નિશાન જરૂર ચેક કરી લો.

આગળની સ્લાઈડમાં વાંચો, HTTP અને HTTPS વિશે...

Check these sign before paying money

HTTP અને HTTPS અલગ-અલગ હોય છે, HTTPS ચેક કરો

 

વેબસાઈટના નામની આગળ  HTTP લખેલું હોય તે જરૂરી છે. તેનો અર્થએ છે કે Hyper Text Transfer Protocol Secure એટલે કે આ વેબસાઈટ પર જે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે, તે સિક્યોર છે. તેમાં તમે જે પણ કોમ્યુનિકેશન કરી રહ્યાં છો તે કોડ ભાષામાં થઈ રહ્યું છે. કોઈ ત્રીજો વ્યક્તિ તેને મેળવી લે તો પણ તેનો ઉપયોગ કરી શકતો નથી.   

 

આગળ વાંચો, શું હોય છે પેડલોકનો અર્થ... 

Check these sign before paying money

શું હોય છે પેડલોકનો અર્થ   

 

તેનો અર્થ છે કે એડ્રેસ બારમાં જે એડ્રેસ  આપવામાં આવ્યું છે તેનાથી તમે કનેકટ થઈ રહ્યાં છો અને આ કનેકશનને કોઈ ઈન્ટરસેપ્ટ કરી રહ્યું નથી. એટલે કે કોઈ એ નથી વાંચી રહ્યું કે તમારી અને આ વેબસાઈટની વચ્ચે કઈ ઈન્ફોર્મેશનની લેવડ-દેવડ થઈ રહી છે. તમને દરેક વેબસાઈટ એડ્રેસની આગળ  HTTP લખેલું મળશે, તેનો અર્થ એ કે Hypertext Transfer protocol, પરતું HTTPS માત્ર તે વેબસાઈટના એડ્રેસની આગળ લખેલું હોય છે, જે પોતાના કનેકશનને સિકયોર કરે. 

 

આગળની સ્લાઈડમાં વાંચો, EV વિશે

Check these sign before paying money

શું છે EV   

 

જો ગ્રીન કલરના પેડલોકની સાથે કંપનીનું નામ પણ ગ્રીનમાં જોવા મળે તો તેનો અર્થ છે કે કંપનીએ ઈવી એટલે કે Extended Validation certificate લીધું છે અને તે વધુ સિક્યોર થાય છે.

X
Check these sign before paying money
Check these sign before paying money
Check these sign before paying money
Check these sign before paying money
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App