ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ । chance to take part in modi governments 2 month internship

    મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ, BE-BTechના વિદ્યાર્થીઓને મળશે લાભ

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 01:43 PM IST

    પસંદગી પામનાર વિદ્યાર્થીઓને બે મહિનાની ઇન્ટર્નશિપ દરમિયાન 10 હજાર રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ જો તમે વિદ્યાર્થી છો અને ઉનાળાના વેકેશનમાં કંઇક કામ કરીને પૈસા કમાવવા માગો છો તો તમારી માટે સોનેરી તક છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ સ્કીમ શરૂ કરી છે. સરકારનો ઉદ્દેશ યુવાઓની સ્કિલ વધારવાનો છે. આ ઉપરાંત પસંદગી પામનાર વિદ્યાર્થીઓને બે મહિનાની ઇન્ટર્નશિપ દરમિયાન 10 હજાર રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે.

      ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ લોન્ચ

      સરકારે યુવાઓએ ઇન્ટર્નશિપ કરવા માટે ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ સ્કીમનો પોર્ટલ લોન્ચ કર્યું છે. ઉનાળામાં ઇન્ટર્નશિપની શરૂઆત જૂનથી થશે. જ્યારે શિયાળામાં ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે થશે. ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપનો હેતુ યુવાઓને સરકારના નિર્ણયની પ્રક્રિયા સાથે જોડીને તેમને અનુભવ પ્રાપ્ત કરવાની તક આપવાનો છે. તેનો ઉદ્દેશ્ય એ પણ છે કે સ્ટૂડન્ટ્સને ટ્રાન્સફોર્મેટિવ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ સાથે જોડવામાંમ આવે અને તેમને જણાવવામાં આવે કે સરકાર કેવી રીતે કામ કરે છે. સરકારની પ્રક્રિયાઓ કેવી રીતે સંચાલિત કરવામાં આવે છે. યોજના હેઠળ ઉનાળા અને શિયાળામાં 25-25 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો કોણ કરી શકે છે અરજી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયા ઇન્ટર્નશિપ । chance to take part in modi governments 2 month internship
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top