525 રૂપિયામાં મળી રહી છે 1,999 રૂપિયાની સાડી, અહીં છે ડિસ્કાઉન્ટ

ઈ-કોમર્સ કંપનીઓ પર ગરમીઓનો સેલ શરૂ થઈ ગયો છે

Divyabhaskar.com | Updated - May 30, 2018, 12:38 PM
Buy sarees from here and get discount

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપનીઓ પર ગરમીઓનો સેલ શરૂ થઈ ગયો છે. એવામાં તમને પાર્ટી વિયર અને ઓફિસ જવા માટે સાડી જોઈતી હોય તો એમેઝોન અને સ્નેપડીલ પર લાગેલો સેલ તમારા કામનો છે. કારણ કે અહીં દરેક પ્રોડક્ટસ પર મળી રહ્યું છે 74 ટકા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ. જયારે તમે એચએસબીસી કે એક્સિસ બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરો છો તો તમને 10 એકસ્ટ્રા છુટ પણ મળશે.

ઈ-કોમર્સ કંપનીઓ પર ચાલી રહેલી આ ઓફર્સનો એક ફાયદો બીજોએ છે કે ન તો તમારે ગરમીની મોસમમાં બહાર ફરવાની જરૂરિયાત છે, આ સિવાય તમારે ઓફિસમાંથી રજા લેવાની પણ જરૂરિયાત ઉભી થતી નથી. તમે ઘરે બેઠા કે ઓફિસમાંથી તમારી પસંદગીનો સામાન ઓર્ડર કરી શકો છો.

આગળની સ્લાઈડમાં વાંચો, કયા મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ...

Buy sarees from here and get discount

Net Saree 
 
Pavecha's Beige Net Saree

 

કયા: સ્નેપડીલ
શું છે ડીલ

એમઆરપીઃ 1,599 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 585 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 63 ટકા

 

આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

Buy sarees from here and get discount

Silk Saree  
 
Jaanvi Fashion Women's Peackock Printed Crepe Silk Kalamkari Printed Saree

 

કયા- એમેઝોન
શુ છે ડીલ

એમઆરપીઃ 2,000 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 599 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 70 ટકા

 

આગળ વાંચો, કોટનની સાડી પર છે ડિસ્કાઉન્ટ

Buy sarees from here and get discount

Cotton Silk Saree  
 
Nena Fashion Women Cotton Silk Saree

 

કયાં: એમેઝોન
શું છે ડીલ

એમઆરપીઃ 1,999 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 525 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 74 ટકા

 

આગળ વાંચો, ડિઝાઈનર લાગે છે સાડી

Buy sarees from here and get discount

Sarees
 
Roopkala Silks & Sarees Women's Cotton With Blouse Piece

 

કયાઃ એમેઝોન
શું છે ડીલ

એમઆરપીઃ 870 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 449 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 48 ટકા

 

આગળ વાંચો, પાર્ટી વિયર સાડી પણ છે સસ્તી

Buy sarees from here and get discount

Net Saree 
 
Aruna Sarees Beige Net Saree 

 

કયા: સ્નેપડીલ
શું છે ડીલ

એમઆરપીઃ 3,225 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 999 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 69 ટકા

 

આગળ વાંચો, કોટન સાડી છે ગરમી માટે

Buy sarees from here and get discount

Cotton Jute Saree
 
Sareeka Sarees Beige Cotton Jute Saree

 

કયાઃ સ્નેપડીલ
શું છે ડીલ

એમઆરપીઃ 1,799 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 549 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 69 ટકા

X
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
Buy sarees from here and get discount
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App