• Home
  • National News
  • Utility
  • 600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર

મોસમના મિજાજની સાથે ફેશનની દુનિયા પર પણ નવો રંગ ચઢવા લાગ્યો છે

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 01:48 PM
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર .

નવી દિલ્હીઃ મોસમના મિજાજની સાથે ફેશનની દુનિયા પર પણ નવો રંગ ચઢવા લાગ્યો છે. એવામાં સસ્તા જીન્સ ખરીદવાની તક મળે તો તેને કોણ છોડશે. ઓનલાઈન શોપિંગ સાઈટ પણ બદલાતી મોસમનો લાભ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ક્રમમાં ફલિપકાર્ટ, એમેઝોન અને ઘણી અન્ય ઈ-કોમર્સ સાઈટસ ખૂબ જ ઓછીં કિંમતમાં બ્રાન્ડેડ ફીસ ખરીદવાની તક આપી રહી છે. કિંમત એટલી ઓછી છે કે તમે 2500 રૂપિયાની કિંમત વાળું જીન્સ માત્ર 600 રૂપિયામાં ખરીદી શકો છો. તે પણ ઘરે બેઠા. અમે આ ઓફર અંતર્ગત જણાવી રહ્યાં છે કે ફિટિંગ યોગ્ય ન આવવા પર તમે તેને પરત પણ કરી શકો છો. કેટલીક શરતોની સાથે 10 ટકા ડિસ્કાઉન્ટ એકસ્ટ્રા ડિસ્કાઉન્ટની ઓફર પણ અપાઈ રહી છે.

આગળ વાંચો, શું છે ઓપ્શન...

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

Light Blue Jeans

Metronaut Skinny Men's Light Blue Jeans

 

કયાં: ફલિપકાર્ટ

શું છે ડિલ

એમઆરપીઃ  1,499
ડીલ પ્રાઈસઃ 606 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 59 ટકા

 

આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

Blue Jeans
Peter England University Skinny Men's Blue Jeans

 

કયાં:  ફલિપકાર્ટ

શું છે ડીલ

એમઆરપીઃ 1,399 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 755 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 46 ટકા

 

આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

Blue Men's Jeans

Vener Fabica Regular Fit Blue Men's Jeans

 

કયાં: એમેઝોન

શું છે ડીલ

એમઆરપીઃ 2,499 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 599 રૂપિયા
ડિસ્કાઉન્ટઃ 76 ટકા

 

આગળ વાંચો, બીજા પણ છે ઓપ્શન

600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600

Relaxed Fit Jeans
Diverse Men's Relaxed Fit Jeans

 

કયાઃ એમેઝોન

શું છે ડીલ

એમઆરપીઃ 999 રૂપિયા
ડીલ પ્રાઈસઃ 499 રૂપિયા 
ડિસ્કાઉન્ટઃ 50 ટકા

X
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600
600 રૂપિયામાં ખરીદો 2500નું બ્રાન્ડેડ જીન્સ, આ કંપનીઓ આપી રહી છે ઓફર । Buy rs 2500 jeans in Rs 600
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App