તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જૂનાના બદલામાં અડધી કિંમત પર નવો ફોન, અહીં લાગ્યો છે બમ્પર સેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ મોબાઈલ હેન્ડસેટનું વેચાણ વધારવા માટે એમેઝોન વિવિધ ઓફરો રજૂ કરી રહી છે. કંપની ઘરેબેઠા જૂના હેન્ડસેટના બદલે નવો હેન્ડસેટ આપવાની ઓફર લઈને આવી છે. આ અંતર્ગત લગભગ 7 હજારથી 33 હજાર રૂપિયા સુધીના બ્રાન્ડેડ મોબાઈલ ખરીદી શકાય છે અને તમે જો જૂનો મોબાઈલ ખરીદવા માંગો છો તો તમે 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જોકે તેના માટે કંપનીની કેટલીક શરતો છે અને અલગ-અલગ બ્રાન્ડ માટે આ છુટ પણ અલગ-અલગ રહેશે.

 

મોંઘા ફોન પર મળશે વધુ ડિસ્કાઉન્ટ

 

જો તમારો જૂનો ફોન મોંઘો અને કોઈ સારી બ્રાન્ડનો છે તો તમને વધુ ડિસ્કાઉન્ટ મળશે. નહિતર તમારે ઓછી છુટથી કામ ચલાવવું પડશે. આ સિવાય જો તમે મોંઘો ફોન લેવા માંગો છો તો તમને વધુ ડિસ્કાઉન્ટ મળશે. જયારે સસ્તા ફોન પર વધુ ફાયદો થશે. તેની સાથે તમારે એ પણ ચેક કરવાનું રહેશે કે તમારું લોકેશન એટલે કે તમે જયાં રહો છો, ત્યાં એક્સચેન્જ ઓફર મળી રહી છે કે કેમ. 

 

આ સિવાય આ ઓફરનો એક ફાયદો એ છે કે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. તમે ઘરે બેઠા કે ઓફિસમાંથી પોતાની પસંદનો સામાન ઓર્ડર કરી શકો છો. તો ચાલો જાણીએ કઈ આઈટમ્સ પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કયા મોબાઈલ પર છે ઓફર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો