Divya Bhaskar

Home » National News » Utility » Blue color plate helps you to reduce weight

Blue કલરની પ્લેટમાં ખાવાનું ખાશો તો ઘટશે વજન, જાણો તેનું કારણ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 06:38 PM

વજન ઘટાડવા માટે તમે અત્યાર સુધી ઘણી ટ્રીક અજમાવી ચુકયા હશો

  • Blue color plate helps you to reduce weight
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ વજન ઘટાડવા માટે તમે અત્યાર સુધી ઘણી ટ્રીક અજમાવી ચુકયા હશો. જોકે તમે એ ફેકટ નહિ જાણતા હોવ કે બલ્યું કલરની પ્લેટમાં ખાવાનું ખાવાથી તમારું વજન ઝડપથી ઘટશે. આવું કેમ અને કઈ રીતે થાય છે તે જણાવશે અમારા આયુર્વેદિક ડોકટર અબરાર મુલતાની...

    આ છે રિઝન

    રિસર્ચના જણાવ્યા અનુસાર, ચમકદાર રંગોવાળી પ્લેટમાં ખાવાનું ખાવાથી ભૂખમાં ઘટાડો થાય છે. આ કારણે આપણે ખાવાનું ઓછું ખઈએ છીએ. બલ્યુ આવો જ એક ડાર્ક કલર છે જે બ્રેનમાં એવી ઈમેજ ક્રિએટ કરે છે, જેના કારણે આપણે ખાવાનાથી ઝડપથી સેટિસ્ફાઈ થઈ જઈએ છીએ અને પાવારફુલ ફીલ કરીએ છીએ. બલ્યુ કલર એપેટાઈટ સપ્રેસેન્ટ હોય છે. જે ભૂખને ઓછી કરી દે છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો, કેટલી મોટી હોવી જોઈએ પ્લેટ...

  • Blue color plate helps you to reduce weight
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્લેટ નાની હોવી જોઈએ

     

    આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે બલ્યું પ્લેટ નાની કે મિડિયમ સાઈઝની હોવી જોઈએ. થાળીની સાઈઝ જેટલી પ્લેટ ન હોવી જોઈએ. બીજી વધુ મહત્વની વાત એ છે કે પ્લાસ્ટિકની પ્લેટ ન હોવી જોઈએ.

     

    આગળની સ્લાઈડ્સમાં જાણો,  વ્હાઈટ કલરની પ્લેટમાં ખાવાથી શું થાય છે...

  • Blue color plate helps you to reduce weight

    વ્હાઈટ રંગની પ્લેટમાં ખાવાનું ખાવાથી મેન્ટલ સેટિસફેકશન થતું નથી અને આપણે જરૂરિયાતથી વધુ ખાવાનું ખઈ લઈએ છીએ. પીન્ક, લાઈટ ગ્રીન આ પ્રકારના રંગની પ્લેટમાં ખાવાનું એવોઈડ કરવું જોઈએ. તેનાથી મગજ કુલ ફીલ કરતું નથી. આ કારણે જે લોકોનું વજન વધુ હોય તેમને ડાયેટિશિયન બ્લૂ રંગની પ્લેટમાં ખાવાનું રાખવાની સલાહ આપે છે. રેડ, ઓરેન્જ અને યલો કલરની પ્લેટમાં પણ આપણે વધુ ખાવાનું ખઈ લઈએ છીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending