ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ઘરમાંથી કૉક્રોચ ભગાડવાના આ છે ઘરેલુ ઉપાય| best home tip to Catch cockroaches in your home

    ઘરમાંથી કૉક્રોચ ભગાડવાના આ છે ઘરેલુ ઉપાય

    divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 05:48 PM IST

    કૉક્રોચને મારવાના અનેક કેમિકલ્સ મળે છે પરંતુ તેની સાઈડ ઈફેક્ટથી તમારી હેલ્થ પણ બગડી શકે છે
    • ઘરમાંથી કૉક્રોચ ભગાડવાના આ છે ઘરેલુ ઉપાય
      ઘરમાંથી કૉક્રોચ ભગાડવાના આ છે ઘરેલુ ઉપાય

      યૂટિલિટી ડેસ્ક : કૉક્રોચની સમસ્યા લગભગ દરેક ઘરમાં જોવા મળતી હોય છે. માર્કેટમાં કૉક્રોચને મારવાના અનેક કેમિકલ્સ મળે છે પરંતુ તેની સાઈડ ઈફેક્ટથી તમારી હેલ્થ પણ બગડી શકે છે. જોકે તેના કેટલાક ઘરેલુ ઉપાય પણ છે જેના ઉપયોગથી તમારા ઘરમાં રહેલી કૉક્રોચની સમસ્યા દૂર થઇ જશે.

      * તમારા ઘરના ખૂણે ખીરા કાકડીની સ્લાઇડ કાપીને રાખવાથી કૉક્રોચ ઘરમાં પ્રવેશ કરશે નહી.

      * બેકિંગ પાઉડરના ઉપયોગથી કૉક્રોચની સમસ્યા દૂર થઇ શકે છે.

      * કૉક્રોચ દેખાય ત્યા બોરેક્સ પાઉડર નાખવો જોઇએ.

      * ખાંડ અને બેકિંગ સોડાનું મિક્ષણ કરી ઘરના ખૂણે નાખવાથી કૉક્રોચથી છૂટકારો મળે છે.

      * કૉક્રોચને ભગાડવા માટે કોફીના દાણાને ઘરના ખૂણામાં રાખી દો.

      * સસોડાંથી લઇ બાથરૂમ સુધીના એરિયામાં થોડી થોડી લવિંગ રાખી દો.

      * કૉક્રોચએ જ્યાં ઘર બનાવ્યું હોય તે જગ્યા પર ઇંડાના કોચલા નાખી દેવા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઘરમાંથી કૉક્રોચ ભગાડવાના આ છે ઘરેલુ ઉપાય| best home tip to Catch cockroaches in your home
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `