ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ઘરે બેઠા કરો 10 કરોડ સુધીની લોન માટે એપ્લાય, આ છે પ્રોસેસ । Apply for upto Rs 10 crore loan from home

    ઘરેબેઠા કરો 10 કરોડ સુધીની લોન માટે એપ્લાય, આ છે પ્રોસેસ

    Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 09:00 PM IST

    ઘરે બેઠા આ રીતે કરો લોન માટે એપ્લાય
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ શરૂ કરવા માટે લોન લેવા માંગો છો તો તમે 10 કરોડ રૂપિયા સુધીની લોન માટે ઘરે બેઠા એપ્લાઈ કરી શકો છો. કેન્દ્ર સરકારે સ્મોલ ઈન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેન્કે આ સુવિધા શરૂ કરી છે. સિડિબી દ્વારા એક ઓનલાઈન લિન્ક શરૂ કરવામાં આવી છે, જેમાં તમે 10 કરોડ રૂપિયા સુધીની લોન માટે એપ્લાઈ કરી શકો છો. એટલું જ નહી લોન લેવામાં આવતી ઘણી મુશ્કેલીઓનું સામાધાન આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આજે અમે તમને બતાવીશું કઈ રીતે તમે સરળતાથી 10 કરોડ રૂપિયા સુધીની લોન માટે એપ્લાઈ કરી શકો છો.

      કઈ સ્કીમમાં લોન લેવા માંગો છો

      સરકા દ્વારા એમ્પલોયમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી સ્કીમો ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ અંતર્ગત લોનની સાથે-સાથે સબસિડી પણ આપવામાં આવે છે. તમામ સ્કીમ વિશે લોકોને ખબર હોતી નથી, પરતું સિડિબી દ્વારા આ સુવિધા પણ અપાઈ રહી છે કે તમે જેમ પોતાના વિશે જાણકારી આપશે, વેબસાઈટ તમને જણાવી દેશે કે તમે કઈ સ્કીમ અંતર્ગત લોન લઈ શકો છો અને તમને કેટલી રકમની લોન મળી શકે છે.

      કઈ રીતે કરી શકો છો એપ્લાઈ

      જો તમે આ અંગેની લોન માટે એપ્લાઈ કરવા માંગો છો તો તમારી સિડબી વેબસાઈટ ઉધમી મિત્ર ( udyamimitra.in) પર ક્લીક કરવાનું રહેશે અને ત્યાં એપ્લાઈ હિયર પર ક્લીક કરીને તમારે પોતાની રિકવાયરમેન્ટ જણાવવાની રહેશે. રિકવાયરમેન્ટના હિસાબથી તમને સરકારી સ્કીમ વિશે જાણકારી મળશે. સાથે જ તમારી પાસે રજિસ્ટ્રેશન માટે જાણકારી માંગવામાં આવશે. બાદમાં તમને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ વિશે જણાવવામાં આવશે. બાદમાં તમારે એપ્લિકેશન ભરવાની રહેશે. સાથે જ તમને પૂછવામાં આવશે કે તમે કઈ બેન્કમાંથી લોન લેવા માંગો છો. બાદમાં તમારી એપ્લિકેશન સબધિત બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે. આગળની કાર્યવાહી બેન્ક કરશે.

      આગળની સ્લાઈડમાં વાંચો, લોન લેતા પહેલા લો ટ્રેનિંગ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઘરે બેઠા કરો 10 કરોડ સુધીની લોન માટે એપ્લાય, આ છે પ્રોસેસ । Apply for upto Rs 10 crore loan from home
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top