ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Apply for mudra loan from these institutions

    સરકારી બેન્કો રિજેકટ કરે મુદ્રા લોન, તો અહીં કરો એપ્લાય

    Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 06:06 PM IST

    મોદી સરકારનું માનવું છે કે બેરોજગરી દૂર કરવામાં મુદ્રા સ્કીમે ઘણી મોટી ભૂમિકા નિભાવી છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ મોદી સરકારનું માનવું છે કે બેરોજગરી દૂર કરવામાં મુદ્રા સ્કીમે ઘણી મોટી ભૂમિકા નિભાવી છે અને કરોડો લોકોને રોજગાર શરૂ કરવા માટે આ સ્કીમ અંતર્ગત લોન આપવામાં આવી છે. હાલ પણ સરકાર વધુમાં વધુ લોકોને મુદ્રા યોજના અંતર્ગત લોન આપવાનો પ્રયત્ન કરી રહી છે. આમ છતાં પણ બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા કેટલાક લોકોને બેન્કો લોન આપતી નથી. મુદ્રા લોન સબધમાં બેન્કો પાસેથી તમને નિરાશા હાથ લાગી હોય તો, તમારે નિરાશ થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છે બેન્ક તમને મુદ્રા લોન આપવાથી ઈન્કાર કરી દો તો પણ તમે મુદ્રા લોન લઈન બિઝનેસ શરૂ કરીને સારી એવી કમાણી કરી શકો છો.

      સરકારે બેન્કો સિવાય ઘણા ફાઈનાન્શિયલ ઈનસ્ટિટયુટસને મુદ્રા લોન આપવા માટે અધિકૃત કર્યા છે. જેના વિશે અમે તમને માહિતી આપી રહ્યાં છે. આજે અમે તમને તે ઈન્સ્ટિટયુટ વિશે ડિટેલેમાં જણાવીશું, જયાંથી તમે સરળતાથી મુદ્રા લોન લઈ શકો છો.

      સરકારી નહિ, આ બેન્કો પાસેથી લો લોન

      સરકારે મુદ્રા લોન માટે દેશની 27 બેન્કોને અધિકૃત કરી છે. જેમાં લગભગ તમામ સરકારી બેન્ક સામેલ છે, જોકે આ સરકારી બેન્કો લોન આપવામાં આનાકાની કરે છે તો પ્રાઈવેટ બેન્કનો પણ સંપર્ક કરી શકાય છે. જેની મદદથી તમે સરળતાથી લોન લઈ શકો છો. તેમાં એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, સિટિ યૂનિયન બેન્ક, કેથોલિક સિરિયન બેન્ક, ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, ફન્ડસ ઈન્ડ બેન્ક, જમ્મૂ કાશમીર બેન્ક, કર્ણાટક બેન્ક, કરૂર વેશ્ય બેન્ક, કોટક મહિન્દ્રા, નૈનીતાલ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, તામિલનાડુ મર્કેન્ટાઈલ બેન્ક, ધી રત્નાકર બેન્ક, યસ બેન્ક, આઈડીએફસી બેન્ક સામેલ છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ રૂરલ બેન્કો પણ આપી શકે છે મુદ્રા લોન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Apply for mudra loan from these institutions
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `