માત્ર 2 લાખમાં લઈ શકો છો અમૂલની ફ્રેન્ચાઇઝી, 5થી 10 લાખ સુધી થઈ શકે છે સેલ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ ડેરી પ્રોડક્ટની પ્રસિદ્ધ કંપની અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ફાયદાનો સોદો માનવામાં આવે છે. તમે પણ અમૂલની ફ્રેન્ચાઇઝી લઈને તમારો નવો બિઝનેસ શરૂ કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી ખૂબ સરળ છે, પરંતુ જરૂરી છે કે તમને તેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. જોકે, અનુભવની કોઈ ખાસ જરૂર નથી હોતી, માત્ર તમને માર્કેટિંગના ગુણ આવતા હોવા જોઈએ, તો તમે અમૂલના મિલ્ક પ્રોડક્ટ્સ સરળતાથી વહેંચી શકો છો. તેનું મોટું કારણ છે કે અમૂલનું પોતાનું કસ્ટમર બેસ છે, જે દરેક શહેર લોકેશન પર છે, એટલે તમને આ ચિંતા જરૂર કરવી જોઈએ કે અમૂલની ફ્રેન્ચાઇઝી લેવા પર ક્યાંય તમને નુકસાન તો નહીં થઈ જાય.

 

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે અમૂલની ફ્રેન્ચાઇઝી કેવી રીતે લઈ શકાય છે અને તમને કુળ કેટલા રૂપિયાનું ઈનવેસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે.

 

2 લાખ રૂપિયા આવશે ખર્ચ

 

અમૂલ 2 પ્રકારની ફ્રેન્ચાઇઝી આપે છે. જો તમે અમૂલ પ્રિફેયરડ આઉટલેટ અથા અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્ક માટે ફ્રેન્ચાઇઝી લેવા ઈચ્છો છો તો તમને આશરે 2 લાખ રૂપિયાનું ઈનવેસ્ટમેન્ટ કરવું પડશે. તેમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટીના રૂપમાં 25 હજાર, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજાર રૂપિયાનો ખર્ચ આવશે.

 

6 લાખ રૂપિયા આવશે ખર્ચ

 

જો તમે અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર લેવા ઈચ્છો છો તો તમને આશરે કુળ ખર્ચ 6 લાખ રૂપિયા આવશે. તેમાં બ્રાન્ડ સિક્યોરિટી 50 હજાર, રિનોવેશન 4 લાખ, ઈક્વિપમેન્ટ 1.50 લાખ રૂપિયા સામેલ છે.

 

આગળ વાંચો, કેટલી થશે કમાણી...

અન્ય સમાચારો પણ છે...