ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Air asia starts 90 percent discounts in tickets

    11 માર્ચ પહેલા બુક કરાવી લો એર ટિકિટ, મળશે 90 ટકા સુધી ડિસ્કાઉન્ટ

    Divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 03:44 PM IST

    સપ્ટેમ્બર પછીથી પડનારી રજાઓનું પ્લાનિંગ તમે હજી ન બનાવ્યું હોય તો 11 માર્ચ પહેલા સંપૂર્ણ રીતે બનાવી લો
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      મુંબઈઃ સપ્ટેમ્બર પછીથી પડનારી રજાઓનું પ્લાનિંગ તમે હજી ન બનાવ્યું હોય તો 11 માર્ચ પહેલા સંપૂર્ણ રીતે બનાવી લો. કારણ કે 11 માર્ચ સુધીમાં જો તમે હવાઈ ટિકિટ બુક કરાવી તો તમને 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તેની સાથે જ સપ્ટેમ્બરથી લઈને નવા વર્ષ સુધીનું પ્લાનિંગ પણ અત્યારથી જ કરી લો.

      આ તારીખો પર કરી શકશો મુસાફરી

      લો કોસ્ટ એરલાઈન્સ કંપની એર એશિયાએ હાલ આ ઓફરને લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત કંપનીની એપ પર ટિકિટ બુક કરાવનારને 3 સપ્ટેમ્બરથી લઈને 28 માર્ચ 2019 સુધી મુસાફરી કરવાની તક મળશે.

      એરલાઈન્સે આ ઓફરનું નામ Big loyalty રાખ્યું છે, જે અંતર્ગત એરએશિયાના બિગ મેમ્બર્સ આઈડીથી બિગ પોઈન્ટ મેળવી શકશો અને પછીથી પોતાને આ ઓફર માટે સક્ષમ બનાવી શકશો. કિંમત ઓછી કરવાની સાથે-સાથે એર એશિયા પોતાના ગ્રાહકોને ફ્રી ગીફટસ અને ઘણી સુવિધા આપી રહી છે. તે પણ માત્ર બિગ મેમ્બર્સ માટે જ હશે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો ઓફર વિશે વિગતે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Air asia starts 90 percent discounts in tickets
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `