શું તમારી પાસે પણ છે 2 કરતા વધુ બેન્ક એકાઉન્ટ, તો જાણો તેના ફાયદા+નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જે પોતાના નામથી 2 અથવા 2 કરતા વધુ બેન્ક એકાઉન્ટ રાખે છે. કેટલાક લોકો માટે તો આ જરૂરી પણ છે તો કેટલાક લોકો જરૂર વિના પણ એક કરતા વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવી લે છે. જેમ કે, જો કોઈ વેપારી છે અને રૂપિયાની લેવણ-દેવણ રોજિંદા બેસિસ પર વધુ છે તો તેની જરૂર બની જાય છે કે તે 2 અથવા 2 કરતા વધુ બેન્ક એકાઉન્ટ રાખે. ઘણા બધા લોકો સેલેરી એકાઉન્ટ સિવાય સેવિંગ એકાઉન્ટ ખોલાવી લે છે. વાસ્તવમાં લોકો 2 કરતા વધુ એકાઉન્ટ તો ખોલાવી લે છે પરંતુ તેને મેન્ટેન નથી કરી શકતા. તેમજ તેના ફાયદા અને નુકસાન વિશે પણ નથી વિચારતા. અલગ-અલગ એકાઉન્ટમાં જમા રૂપિયા પર તમને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો 2 કરતા વધુ એકાઉન્ટ રાખવા પર શું નુકસાન થઈ શકે છે...

અન્ય સમાચારો પણ છે...