Home » National News » Utility » હાઇકોર્ટમાં બહાર પડી 74 જગ્યા, મળશે 44,850થી વધુ પગાર । 75 Vacancies notification in Gujarat High Court

હાઇકોર્ટમાં બહાર પડી 75 જગ્યા, મળશે 44,850થી વધુ પગાર

Divyabhaskar.com | Updated - May 23, 2018, 03:42 PM

આ જગ્યાઓ પર 6 જૂન 2018 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે

  • હાઇકોર્ટમાં બહાર પડી 74 જગ્યા, મળશે 44,850થી વધુ પગાર । 75 Vacancies notification in Gujarat High Court

    યુટિલિટી ડેસ્કઃ ગુજરાત હાઇ કોર્ટ દ્વારા સિવિલ જજની પોસ્ટ માટે 75 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ પદ માટે લોમાં ડિગ્રી હોવી જરૂરી છે અને વકિલ તરીકેની પ્રેક્ટિસ કરેલી હોવી જોઇએ. યોગ્યતા અનુસાર ઉમેદવાર આ જગ્યાઓ પર 6 જૂન 2018 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. અહીં આ પદ માટે જરૂરી માહિતી જેમ કે વય મર્યાદા, પરીક્ષા ક્યારે લેવાશે, પરીક્ષા પ્રોસેસ શુ હશે અને અરજી કેવી રીતે કરી શકશો એ અંગે જણાવવામાં આવ્યું છે.

    પદઃ સિવિલ જજ


    જગ્યાઃ 75


    પગાર ધોરણઃ રૂ. 27,700 – 770 – 33,090 – 930 – 40,530 – 1080 – 44,850 + એલાઉન્સ


    વય મર્યાદાઃ વધુમાં વધુ 35 વર્ષ


    શૈક્ષણિક લાયકાતઃ લોની ડિગ્રી હોવી જરૂરી, એડ્વોકેટ તરીકે પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી


    અંતિમ તારીખઃ 6 જૂન 2018


    પ્રિલિમનરી પરીક્ષાઃ 9 સપ્ટેમ્બર 2018


    મુખ્ય પરીક્ષાઃ 14 ઓક્ટોબર 2018


    વાઇવા ટેસ્ટઃ નવેમ્બર-ડિસેમ્બર 2018


    પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા, વાઇવા ટેસ્ટ, અંગત ઇન્ટરવ્યૂ


    પરીક્ષા ફીઃ જનરલ કેટેગરી 1000, એસસી, પીડીપી, બેકવર્ડ ક્લાસ માટે 500 રૂપિયા, ફી એસબીઆઇ ઇ-પેથી કરવાની રહેશે.


    અરજી કરવાની રીતઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે, અરજી કરવા માટે https://hc-ojas.guj.nic.in/ પર જઇને સંબંધિત જાહેરાત પર ક્લિક કરી, જરૂરી માહિતી વાંચી અરજી કરવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ