તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોકરી સાથે આ સાત રીતે પણ કરો એક્સ્ટ્રા ઈન્કમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટ ડેસ્ક- જો તમારો પગાર મહિનાના મધ્ય ભાગમાં જ પૂરો થઈ જાય છે. તો તમને એક્સ્ટ્રા ઈન્કમની જરૂર છે. આ માટે તમારે કોઈ એવો સોર્સ શોધવો પડશે જે તમને વધારે સમય ન લેતા તમને થોડી કમાણી કરાવી આપે. અહીં અમે તમને એવા સાત રસ્તા જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે એક્સ્ટ્રા ઈન્કમ કરી શકો છો. તમારી સ્કિલ કયા ક્ષેત્રમાં છે તેના પર આનો આધાર છે. ઘણીવાર લોકો પગાર કરતા પણ વધારે આ ક્ષેત્રમાં કમાઈ લે છે.


1. ટિચિંગ


ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ દરેક કાળમાં આ કામ હિટ જ રહેશે. જો તમે કોઈ સબ્જેક્ટમાં માસ્ટર છો તો બીજાને પણ તમારું નોલેજ આપો. આ કામમાં તમને આત્મસંતોષ સાથે પૈસા પણ મળશે. શિખવવા માટે જગ્યાની અગવડતા કોઈને નડતી નથી. ઘરે, કોચિંગ સેન્ટર કે ઈન્ટિટ્યુટમાં ભણાવી શકો છો. તમે યુનિવર્સિટીમાં ગેસ્ટ તરિકે પણ ભણાવી શકો છો. 
 

વધુ જાણો આગળ.....

અન્ય સમાચારો પણ છે...