ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» 50 crore workers will get social security benefit

  50 કરોડ ભારતીયોનું ખુલશે વિશ્વકર્મા એકાઉન્ટ, પેન્શનની સાથે મળશે 10 ફાયદા

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 08:20 PM IST

  મોદી સરકારે 50 કરોડ વર્કસને પ્રોવિડન્ટ ફન્ડ, પેન્શન સહિત તમામ સોશિયલ સિક્યોરિટી બેનિફીટ ઉપલબ્ધ કરાવવા માટે પર્સનલ સોશિય
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ મોદી સરકારે 50 કરોડ વર્કસને પ્રોવિડન્ટ ફન્ડ, પેન્શન સહિત તમામ સોશિયલ સિક્યોરિટી બેનિફીટ ઉપલબ્ધ કરાવવા માટે પર્સનલ સોશિયલ સિક્યોરીટી સ્કીમ તૈયાર કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર 50 કરોડ વર્કસને વિશ્વકર્મા એકાઉન્ટ ખોલાવશે. આ એકાઉન્ટ દ્વારા 50 કરોડ લોકો લોકોને પેન્શન સહિત 10થી વધુ સોશિયલ સિક્યોરિટી બેનિફીટ મળશે. આ સ્કીમમાં કોઈ પણ કામ કરનાર લગભગ દરેક ભારતીય કવર થશે. એટલે કે આવનારા સમયમાં સરકાર તમામ વર્કર માટે પીએફ અને પેન્શનની સુવિધા સુનિશ્ચિત કરશે. મોદી સરકાર આ સ્કીમનો ડ્રાફટ તૈયાર કરી ચૂકી છે અને અગામી મહિનાથી આ સ્કીમ પર તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વિચાર વિમર્શની પ્રક્રિયા શરૂ થશે.

   કઈ રીતે ખુલશે વિશ્વકર્મા એકાઉન્ટ

   આ સ્કીમ અંતર્ગત કોઈ વર્કર કોઈ કંપનીમાં કામ કરે છે તો તે કંપની કે સસ્થાની જવાબદારી હશે કે એક ચોક્કસ સમયમાં તે વર્કરનું સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટ વિશ્વકર્મા કાર્મિક સુરક્ષા એકાઉન્ટ ખોલાવે. જો કોઈ કંપની કે સંસ્થાન વર્કરનુ ખાતુ નક્કી સમયમાં નથી ખોલવાતી તો વર્કર પોતે પોતાનું ખાતું ખોલાવી શકશે. આ માટે સરકાર અલગથી વ્યવસ્થા કરશે. આ સિવાય કોઈ પોતે પોતાનું કામ કરે છે તો તે પણ પોતાનું ખાતું ખોલાવી શકશે. વર્કરનું આ ખાતુ પોર્ટેબલ હશે. એટલે કે કોઈ દિલ્હીમાં કામ કરી રહ્યું છે અને તેનું વિશ્વકર્મા ખાતું ખોલવામાં આવ્યું છે અને બાદમાં પશ્ચિમ બંગાળમાં તે જઈને કામ કરે છે તો તેને નવું વિશ્વકર્મા ખાતું ખોલાવવાની જરૂરિયાત નહિ પડે. તેનું અગાઉ ખોલવેલું વિશ્વકર્મા એકાઉન્ટ જ કામ કરશે.

   વર્કસની હશે અલગ-અલગ કેટેગરી

   સરકાર આ 50 કરોડ વર્કસને સામાજિક આર્થિક આધાર પર અલગ-અલગ કેટેગરીમાં વહેચી દેશે. તેમાંથી જે નબળા સામાજિક આર્થિક આધારવાળા વર્કસ હશે, તેમને વિશ્વકર્મા એકાઉન્ટમાં કોઈ કન્ટ્રીબ્યુશન કરવાનું રહેશે નહિ. તેમને પીએફ, પેન્શન સહિત બીજા સોશિયલ સિક્યોરિટી બેનિફીટ માટે સંપૂર્ણ કન્ટ્રીબ્યુશન સરકાર કરશે. જયારે એવા વર્કસ જેની ઈન્કમ એટલી હશે કે વિશ્વકર્મા એકાઉન્ટમાં કન્ટ્રીબ્યુટ કરી શકે. તેમને વિશ્વકર્મા એકાઉન્ટમાં સોશિયલ સિક્યોરિટી બેનિફીટ માટે કન્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. તે તેમને સેલેરી કે વેજ સેલિંગનું 12.5 ટકાથી લઈને 20 ટકા સુધી હોઈ શકે છે.

   આગળ વાંચો, મળશે કયા 10 ફાયદા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 50 crore workers will get social security benefit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top