ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» 'ભારત કે વીર' પોર્ટલમાં અત્યાર સુધી જમા થઇ 23 કરોડની મદદ રાશિ|23 crores of help deposited in the Bharat ke Veer portal

  'ભારત કે વીર' પોર્ટલમાં અત્યાર સુધી જમા થઇ 23 કરોડની મદદ રાશિ

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 05:26 PM IST

  આ વેબ પોર્ટલ દ્વારા દેશભરથી 23 કરોડ રૂપિયાથી પણ વધારે રાશિ જમા થઇ છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન કરનારા જવાનોની મદદ માટે બનાવેલ વેબ પોર્ટલ ' ભારત કે વીર' ખુબજ સફળ રહ્યું છે. આ વેબ પોર્ટલ દ્વારા દેશભરથી 23 કરોડ રૂપિયાથી પણ વધારે રાશિ જમા થઇછે. ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં આપેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં આ જાણકારી આપી છે.

   સેન્ટ્રલ અર્ધલશ્કરી દળોના પરિવારોને મદદ પૂરી પાડવાના હેતુથી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે લોકસભામાં ટી રાધાક્રુષ્ણન અને એ અનવર રાજાના પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે, 'ભારત કે વીર પોર્ટલે શરૂઆતથી અત્યાર સુધીમાં 23.04 કરોડથી પણ વધારે રાશિ ભેગી કરી છે.' તેમણે જણાવ્યું કે, આ પોર્ટલ દ્વારા 147 શહિદ જવાનોના નજીકના સંબંધિયોના ખાતામાં 12.96 કરોડ અને 'ભારત કે વીર'ના ખાતામાં 10.08 કરોડ રૂપિયા જમા થયા છે.

   કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું સરકારે 'ભારત કે વીર' માટે રૂપિયા જમા કરવાના હેતુથી કોઇપણ સમારોહનું આયોજન નથી કર્યું.

   અક્ષય કુમારે કરી હતી પહેલ

   જણાવી દઇએ કે પાછલા વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ 'ભારત કે વીર જવાન'નામના આ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે દેશની સરહદોની રક્ષા કરનાર અને આતંકવાદીઓ સામે લડતા શહિદ થનારા જવાનોને આર્થિક મદદ પહોચાડવા માટે સરકારની મદદથી આ પોર્ટલ તૈયાર કર્યું હતું.

   વધુ વિગત વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 'ભારત કે વીર' પોર્ટલમાં અત્યાર સુધી જમા થઇ 23 કરોડની મદદ રાશિ|23 crores of help deposited in the Bharat ke Veer portal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `