ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» સરકારી હોસ્પિટલોમાં 1466 નર્સની કરાશે ભરતી । 1466 Staff Nurse recruitment in government hospitals in gujarat

    સરકારી હોસ્પિટલોમાં 1466 નર્સની કરાશે ભરતી, 31,340 રૂપિયા હશે સેલરી

    divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 01:32 PM IST

    સરકારી આરોગ્ય કેન્દ્રમાં બહાર પડેલી નર્સની જગ્યા માટે 21 જૂન પહેલા કરો અરજી
    • સરકારી હોસ્પિટલોમાં 1466 નર્સની કરાશે ભરતી, 31,340 રૂપિયા હશે સેલરી
      સરકારી હોસ્પિટલોમાં 1466 નર્સની કરાશે ભરતી, 31,340 રૂપિયા હશે સેલરી

      એજ્યુકેશન ડેસ્કઃ આરોગ્ય કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો/સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અંદાજે 1466 જેટલી સ્ટાફ નર્સની ભરતી બહાર પાડી છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2018 છે. પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 31340 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.


      પોસ્ટઃ સ્ટાફ નર્સ


      જગ્યાઃ 1466


      વયમર્યાદાઃ 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.


      શૈક્ષણિક લાયકાતઃ બીએસસી નર્સિંગમાં ડીગ્રી કોર્ષ અથવા જનરલ નર્સિંગ એન્ડ મીડવીફરીનો ડીપ્લોમા કોર્ષ


      પગાર ધોરણઃ 31,340(પાંચ વર્ષ ફિક્સ પગાર), પાંચ વર્ષ બાદ સરકારી ધારાધોરણ પ્રમાણે અથવા સાતમા પગારપંચ મૂજબ 29200-92300 રૂપિયા આપવામાં આવશે.


      અરજી કરવાની અંતિમ તારીખઃ 21 જૂન 2018


      અરજી ફીઃ 300 રૂપિયા(જનરલ કેટેગરી માટે)


      અરજી કેવી રીતે કરશોઃ ઉક્ત જણાવેલી જગ્યાઓ પર અરજી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે https://ojas.gujarat.gov.in/ પર જઇને જણાવવામાં આવેલી જરૂરી માહિતી વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સરકારી હોસ્પિટલોમાં 1466 નર્સની કરાશે ભરતી । 1466 Staff Nurse recruitment in government hospitals in gujarat
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `