ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં જોબ કરવાની તક, મળશે 30 હજાર સુધીનો પગાર । 13th job vacancies in gujarat skill development mission in gujarat

    ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં જોબ કરવાની તક, મળશે 30 હજાર સુધીનો પગાર

    divyabhaskar.com | Last Modified - May 14, 2018, 03:21 PM IST

    આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2018 છે, જ્યારે તેમાં માસિક 30 હજાર રૂપિયા પગાર છે
    • ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં જોબ કરવાની તક, મળશે 30 હજાર સુધીનો પગાર
      ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં જોબ કરવાની તક, મળશે 30 હજાર સુધીનો પગાર

      યુટિલિટી ડેસ્કઃ ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટ મિશન, ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટ માટે 13 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં આઇટી અને મેનેજમેન્ટ સેક્ટરના વિદ્યાર્થીઓ અને નોકરી વાંછુકો માટે ભરતી બહાર પડાઇ છે. આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 મે 2018 છે, જ્યારે તેમાં માસિક 30 હજાર રૂપિયા પગાર છે.

      પદઃ આઇટી અને એમઆઇએસ કન્સલટન્ટ
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ આઇટી કોમ્પ્યુટરમાં ME/MTech/BE/BTech, એમએસસીઆઇટી, એમસીએ
      અનુભવઃ ઓછામાં ઓછા 5 વર્ષ એમઆઇએસ સિસ્ટમ અને આઇટી બેઝ્ડ, મોબાઇલ બેઝ્ડ એપ્લિકેશન અને ડેટા મેનેજમેન્ટ.

      પદઃ સ્કિલ ડેવલોપમેન્ટ કન્સલટન્ટ
      જગ્યાઃ
      11
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ અને એમબીએ
      અનુભવઃ ઓછામાં ઓછા 5 વર્ષ

      પદઃ M&E કન્સલટન્ટ
      જગ્યાઃ
      01
      શૈક્ષણિક લાયકાતઃ ગ્રેજ્યુએટ અને એમબીએ
      અનુભવઃ ઓછામાં ઓછા પાંચ વર્ષ

      વય મર્યાદાઃ 45 વર્ષ સુધી
      અંતિમ તારીખઃ 21 મે 2018
      પગાર ધોરણઃ 30 હજાર રૂપિયા
      કેવી રીતે કરશો અરજીઃ ઉક્ત પોસ્ટ પર અરજી કરવા માટે https://employment.gujarat.gov.in/ પર જઇને આપવામાં આવેલી જાહેરાત પર ક્લિક કરી તેની માહિતી વાંચી તેમાં આપવામાં આવેલું ફોર્મ ભરવાનું રહેશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં જોબ કરવાની તક, મળશે 30 હજાર સુધીનો પગાર । 13th job vacancies in gujarat skill development mission in gujarat
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top