ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» Olaની ઓફરઃ સાંજે 4થી7 અને સવારે 8થી10 વચ્ચે કરશો બુક તો 100% કેશબેક । 100 pc cashback on ola cab booking throw mobikwik

  Olaની ઓફરઃ સાંજે 4થી7 અને સવારે 8થી10 વચ્ચે કરશો બુક તો 100% કેશબેક

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 03:37 PM IST

  મોબિક્વિક યૂઝર દરેક રાઇડ પર 10 ટકા(વધુમાં વધુ 100 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ હવે તમે ઓલા કેબમાં મુસાફરી કરશો તો 50 રૂપિયાની સુપર કેશ મેળવી શકો છો. જો તમે સાંજે 4થી 7 અને સવારે 8થી 10 વચ્ચે કેબ બુક કરાવો છો તો તમને 100 ટકા કેશબેક મળી શકે છે. એટલેકે તમારી યાત્રા ફ્રી થઇ જશે. ઓલાની આ ઓફર્સનો લાભ મોબિક્વિક થકી બુકિંગ કરવામાં આવે તો જ લઇ શકો છો.

   ઓલા અને મોબિક્વિક વચ્ચે પાર્ટનરશિપ કરવામાં આવી છે. મોબિક્વિક એપ યૂઝર્સ 110 શહેરોમાં ઓલા કેબ અને ઓટો એપ થકી બુક કરાવી શકે છે. જેમાં ઓલા ઓટો, માઇક્રો, મિનીથી લઇને ઓલા પ્રાઇમ, ઓલા પ્રાઇમ પ્લે, ઓલા પ્રાઇમ એસયુવી અને ઓલા લક્સ સુધીના ઓપ્શન યૂઝર્સને આપવામાં આવશે. જો તમે મોબિક્વિક વોલેટમાં પૈસા રાખો છો તો બુકિંગ વધુ સરળ થઇ જશે.

   મોબિક્વિક આપી રહ્યું છે ઓફર

   - મોબિક્વિક પર બુકિંગ કરવાથી પ્રથમ 5 રાઇડ પર તમને 50 રૂપિયાની સુપર કેશ મળશે.
   - મોબિક્વિક યૂઝર દરેક રાઇડ પર 10 ટકા(વધુમાં વધુ 100 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
   - દરરોજ 1000 યૂઝરને 100 ટકા કેશબેક આપવામાં આવશે. જે લોકો સવારે 8થી10 અને સાંજે 4થી 7ની વચ્ચે બુકિંગ કરાવશે તેમને આ ઓફરનો લાભ મળશે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે લઇ શકો છો ફાયદો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Olaની ઓફરઃ સાંજે 4થી7 અને સવારે 8થી10 વચ્ચે કરશો બુક તો 100% કેશબેક । 100 pc cashback on ola cab booking throw mobikwik
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top