ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» અપનાવો આ 10 ટિપ્સ, અડધું થઈ જશે લાઇટ બિલ । Top 10 ways to save on energy bills

    લાઇટ બિલ આવશે સાવ અડધું જો અપનાવો આ 10 સુપર ઈઝી ટિપ્સ

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 12:48 PM IST

    લાઇટ બિલ વધુ આવે તો હાર્ટબીટ આપમેળે જ વધી જાય. પરંતુ તમે ઈચ્છો તો અહીં આપેલી ટિપ્સ અપનાવીને તમારું લાઇટ બિલ ઓછું કરી શકો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ તમારું લાઇટ બિલ વધુ આવે તો હાર્ટબીટ આપમેળે જ વધી જાય. પરંતુ તમે ઈચ્છો તો અહીં જણાવેલી ટિપ્સ અપનાવીને તમારું લાઇટ બિલ ઓછું કરી શકો છો. કઈ છે આ ટિપ્સ, ચાલો જાણીએ.

      - જો ફ્રિઝ ખાલી રહેતું હોય તો તેનાથી વધુ વીજળી ખર્ચ થાય છે એટલે તમે ફ્રિઝમાં કાયમ ફળ અને શાકભાજી રાખો અને સાથે જ ફ્રિઝને કાયમ નોર્મલ મોડ પર રાખો.

      - મોટાભાગના ઘરમાં વોશિંગ મશીનમાં વધુ કપડાં નાખી દેવામાં આવે છે. જો કપડાં વોશિંગ મશીનની ક્ષમતા કરતા વધુ રહેશે તો તમારું લાઇટ બિલ વધુ આવશે. એટલે વોશિંગ મશીનમાં ક્ષમતા મુજબ કપડાં નાખો.

      - ઘણાં લોકો રાતના સૂતી વખતે લાઇટ ચાલુ રાખી દે છે, તેનાથી બિનજરૂરી લાઇટ બિલ વધે છે એટલે કાયમ બલ્બ અને લાઇટને બંધ કરીને સૂવો. ચેક કરી લો કે કોઈ બલ્બ બિનજરૂરી તો નથી ચાલુ રહી ગયોને.

      - જો તમારા ઘરમાં બલ્બ છે તો તેનાથી લાઇટનું મીટર વધુ સ્પીડમાં ચાલે છે. તમે બલ્બની જગ્યાએ સીએફએલ (કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ) લગાવો. લાઇટ બિલ પણ ઓછું આવશે.

      - યાદ રાખો કે જીરો વોલ્ટનો બલ્બ પણ 10 વોલ્ટ જેટલી ઈલેક્ટ્રિસિટી ખાય છે. એટલે હોય શકે તો કમ્પ્યૂટર અને ટીવીનો પાવર બટન પણ બંધ કરો.

      આગળ જાણો, લાઇટ બિલ ઘટાડવા માટે અન્ય ઉપયોગી ટિપ્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અપનાવો આ 10 ટિપ્સ, અડધું થઈ જશે લાઇટ બિલ । Top 10 ways to save on energy bills
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top