ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» આ 10 શહેરોમાં છે જમીન તો આવકમાં થઇ શકે છે વધારો, મોદી કરશે બે પ્રોજેક્ટનો પ્રારંભ । 10 cities may get economical benefit after modi will inaugurate this two project

    આ 10 શહેરોમાં છે જમીન તો આવકમાં થઇ શકે છે વધારો, મોદી કરશે બે પ્રોજેક્ટનો પ્રારંભ

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 07:24 PM IST

    આ પ્રોજેક્ટ જે શહેરોમાંથી પસાર થશે, તે શહેરમાં પ્રોપર્ટીના રેટ તો વધશે જ સાથે-સાથે આ શહેરોમાં ઇકોનોમિક એક્ટિવિટિઝ પણ વધશ
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રણ મહિનામાં બે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવાના છે. જેનો સીધો લાભ એ પ્રોજેક્ટની આસપાસ રહેતા લોકોને થશે. આ પ્રોજેક્ટ જે શહેરોમાંથી પસાર થશે, તે શહેરમાં પ્રોપર્ટીના રેટ તો વધશે જ સાથે-સાથે આ શહેરોમાં ઇકોનોમિક એક્ટિવિટિઝ પણ વધશે. જેનાથી આ શહેરોમાં રહેતા લોકોની આવકમાં વધારો થવાની શક્યતા વધુ છે.

      કયા છે આ બે પ્રોજેક્ટ

      વડાપ્રધા મે મહિનાના અંતમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે. ત્યારબાદ જેવર એરપોર્ટનું શિલાન્યાસ કરશે. જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે દિવાળી પહેલા આ એરપોર્ટનો શિલાન્યાસ કરી દેવામાં આવશે.

      શું છે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે

      રાજધાની દિલ્હીમાં ટ્રાફિકને ઓછો કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં ચારેકોર પેરિફેરલ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. એ માટે ગત સરકારે બે એક્સપ્રેસ વે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એકસપ્રેસ વે યોજના બનાવી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે, પરંતુ મોદી સરકારે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર કામ શરૂ કર્યું અને આ એક્સપ્રેસ વે બનીને તૈયાર થઇ ગયો છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરશે.

      જેવર એરપોર્ટ

      રાજધાની દિલ્હીમાં એર ટ્રાફિકના દબાણને ઓછો કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, એ માટે દિલ્હી નજીકના શહેરમાં કોઇ મોટુ એરપોર્ટ બનાવવામાં આવે. આ માટે બુલંદશહેર જિલ્લાના જેવર વિસ્તારની પસદંગી કરવામાં આવી છે. પર વિભિન્ન કારણોસર તેનું કામ અટકતું હતું. મોદી સરકારે આ પ્રોજેક્ટને પોતાના હાથમાં લીધું અને સતત રાજ્ય સરકાર પર દબાણ કર્યું કે તે ઝડપથી કામ શરૂ કરે. તાજેતરમાં તેને દરેક પ્રકારની મંજૂરી મળી ગઇ છે.

      વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ 10 શહેરોમાં છે જમીન તો આવકમાં થઇ શકે છે વધારો, મોદી કરશે બે પ્રોજેક્ટનો પ્રારંભ । 10 cities may get economical benefit after modi will inaugurate this two project
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top