Home » National News » Utility » prayagraj Kumbh 2019 how to reach via train flight or road transport where to stay during Kumbh

લખનઉથી રોજ 400 કુંભ સ્પેશિયલ બસ ચાલશે, રોકાવા માટે સસ્તી હોટેલની વ્યવસ્થા

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 05:01 PM

 • prayagraj Kumbh 2019 how to reach via train flight or road transport where to stay during Kumbh
  યૂટિલિટી ડેસ્ક: 15 જાન્યુઆરી (મકરસંક્રાતિ)થી પ્રયાગરાજમાં કુંભ મેળાની શરૂઆત થઇ રહી છે. કુંભમાં સામેલ થવા દેશ-વિદેશથી તમામ લોકો પ્રયાગરાજ આવવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર અનુસાર 4 માર્ચ સુધી ચાલનારા કુંભમાં 15 કરોડ લોકો સામેલ થશે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે પ્રયાગરાજ પહોંચીને કુંભમાં સામેલ થઇ શકો છો. કુંભ દરમિયાન તમે ક્યાં રોકાઈ શકો છો તેની તમામ જાણકારી અમે આપી રહ્યા છીએ.

પ્રયાગરાજ આ રીતે પહોંચી શકો

 • રેલમાર્ગે પહોંચવા આ વિકલ્પ
  1.પ્રયાગરાજમાં અલ્હાબાદ જંકશન (સૌથી મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન), નૈની જંકશન, ફાફામઉ જંકશન, સૂબેદારગંજ સ્ટેશન, રામબાગ, દારાગંજ સ્ટેશન, ઝૂંસી સ્ટેશન અને પ્રયાગ જંકશન સહિતના ભારતીય રેલવેના આ સ્ટેશનો દેશના દરેક ખૂણા સાથે જોડાયેલા છે. 
   
 • 2.પ્રયાગરાજ કુંભમાં સામેલ થતા રેલ યાત્રિકોની સુવિધા માટે ભારતીય રેલવેએ 800 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ગાડીઓ દેશભરમાંથી પ્રયાગરાજને કનેક્ટ કરશે. 
   
 • 3.યાત્રિકોની સુવિધા માટે રેલવેએ રેલકુંભ નામથી એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી સંબંધિત ટ્રેનો સિવાય ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર, યાત્રિકોના રોકાવા માટે રેલવે દ્વારા બનવાયેલા કેમ્પની માહિતીની સુવિધા મળશે.
   
 • હવાઈ માર્ગે પહોંચવા આ વિકલ્પ
  4.પ્રયાગરાજ કુંભમાં સામેલ થવા માટે શ્રદ્ધાળુઓ દિલ્હી, લખનઉ, પટના, ઇન્દોર, નાગપુર, કોલકત્તા, અમદાવાદથી સીધી ફલાઇટ પકડી શકે છે. દિલ્લીથી પ્રયાગરાજ માટે દરરોજ એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની એક-એક ફલાઇટ છે
   
 • 5.તાજેતરમાં જ એર ઇન્ડિયાએ દિલ્હી, કલકત્તા અને અમદાવાદથી પ્રયાગરાજ માટે કુંભ સ્પેશિયલ ફલાઇટ શરુ કરવાની જાહેરાત કરી છે. આ રૂટ્સ 13 જાન્યુઆરીથી શરુ થશે અને 30 માર્ચ સુધી ચાલુ રહેશે. 
   
 • 6.દિલ્હીથી પ્રયાગરાજ માટે શરુ કરવામાં આવેલી સ્પેશિયલ ફલાઇટ સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉડાણ ભરશે.
   
 • વાહન લઈને પ્રયાગરાજ પહોંચી શકાય
  7.પ્રયાગરાજ દેશના તમામ પ્રમુખ શહેરોથી રસ્તા સાથે જોડે છે. કલકત્તાને દિલ્હી સાથે જોડતો નેશનલ હાઇવે 2 (તેને ગ્રાન્ડ ટ્રન્ક રોડના નામથી પણ ઓળખાય છે) પણ પ્રયાગરાજ થઈને જાય છે. 
   
 • 8.ઉત્તર પ્રદેશ રાજ્ય પરિવહન નિગમે લખનઉથી ચલો કુંભ નામ સાથે પ્રયાગરાજ માટે દરરોજ 400 સ્પેશિયલ બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ બસ 12 જાન્યુઆરીથી ચાલવાનું શરુ થશે.
   
 • રોકાવા માટે સૌથી સારી વ્યવસ્થા
  9.પ્રયાગરાજ કુંભમાં સામેલ થતા ખેલાડીઓની સુવિધા માટે મેળાની આસપાસ ટેન્ટ સિટીનું નિર્માણ કરાયું છે. તેમાં કલ્પ વૃક્ષ, કુંભ કેનવાસ, વેદિક ટેન્ટ સિટી, ઇન્દ્રપ્રસ્થ સિટી સામેલ છે. અહીં યાત્રિકોને લકઝરી સુવિધાઓ મળશે. શ્રદ્ધાળુઓ તેનું બુકીંગ ઓનલાઇન કરી શકે છે. ઓનલાઇન બુકીંગ કરીને રૂબરૂ થતી અસુવિધાઓથી બચી શકાય છે. 
   
 • 10.
  હોટેલનું નામ ઈ-મેઈલ  ફોન નંબર
  राही इलार्वत, सिविल लाइन्स rahiilawart@up-tourism.com +91 9415311133, +91 532-2102784, +91 8004929778
  त्रिवेणी दर्शन, यू०पी०आर०पी०वी०एन० rahitrivenialahabad@up- tourism.com +91 9415311133, +91 532-2558646
  कान्हा श्याम, सिविल-लाईन्स info@hotelkanhashyam.com +91 532-2560123
  ग्राउंड कॉन्टिनेंटल, सिविल-लाईन्स info@birhotel.com +91 532-2260631, 2260633
  यात्रिक, सरदार पटेल मार्ग yatrik_hotel@rediffmail.com +91 532-2260921, 22, 23, +91 9935690925
  मिलन पैलेस Info@hotelmilanpalace.com +91 532-2421506
  होटल रविशा hotelravishacontinental@gmail.com +91 7388200886
  प्रयागराज रीजेंसी Info@hotelallahabadregency.in +91 5322407835, +91 9415316321
  सम्राट, सिविल-लाईन्स hotelsamrat@gmail.com +91 532-2561200
  प्रयाग, स्टेशन रोड prayaghotel1959@gmail.com +91 532-2656416
  प्रयाग ईन prayaginn2010@gmail.com +91 532-26224451
  होटल हर्ष आनंदा mail@HotelHarshAnanda.com 91 532-2427697/91
  साकेत, सिविल-लाईन्स Iqbal@hotelsaket.inIqbal9335@gmail.com +91 7905020091
  विलास, सिविल-लाईन्स hotelvilas@gmail.com +91 532-3209984, 2260878
  अमन पैलेस, पुलिस लाइन hotelamanpalaceallahabad@gmail.com +91 9389568981
  गैलेक्सी, सिविल-लाईन्स contact@GalaxyHotel.com +91 9918901108
  डी०पी०एस०, कानपूर रोड hoteldpsinn@gmail.com +91 532-2420888
  सुन्दरा, जोहन्सटन गंज Hotelsundaram@gmail.com +91 9648957039
  कोहिनूर, स्टेशन रोड qhotelkohinoor@rediffmail.com +91 532-2655501
  ब्लेसिंग्स, सिविल-लाईन्स quest@blessingstheultimate.com +91 532-2406875
  वैलेंटाइन्स gmvalentines@gmail.com +91 9415215912
  यू०आर०, सिविल-लाईन्स gmurhotel@gmail.com +91 99839686876
  न्यू टेप्सो, सिविल-लाईन्स, प्रयागराज hoteltepso@gmail.com +91 9415216572
  मयूर गेस्ट हाउस, सिविल-लाईन्स hoteltepso@gmail.com +91 9956767676, +91 9935501162
  जे के पैलेस, सिविल-लाईन्स azamik@rediffmail.com +91 9307090405, +91 532-22615
  जय माँ दुर्गा लॉज, निकट हीरा हलवैस hoteljmd@rediffmail.com +91 8081017264
  इम्पीरियल हाउस, अशोक नगर Imperialhouse2010@hotmail.com +91 9415289340, +91 532-2622753
  प्लैटिनम ईन, निकट उच्च न्यायालय hotelplatinnuminn@gmail.com +91 8377004514
  अनुराग, स्टेशन रोड hotelanuragald@gmail.com +91 9935474097
  मन्दिरम, रामबाग hotelmandiram@gmail.com +91 7388098405
  वशिष्ठ, जोहन्सटन गंज gmvashisthald@gmail.com +91 532-2400004
  रामकृष्णा, सिविल-लाईन्स hotelramakrishna@gmail +91 9453673439
  संतोष पैलेस, स्टेशन रोड hotelsantoshpalace@gmail.com +91 9984266661
  दि लीजेंड, निकट हीरा हलवाई info@hotelthelegend.com +91 532-2272200
  स्टार रीजेंसी, सिविल-लाईन्स hotlstarregency@gmail.com +91 532-2420714
  अजय इंटरनेशनल, बहादुर शास्त्री मार्ग

  hotelajayinternational@rediffmail.com

  ajayinternationalhotel@gmail.com

  +91 532-2422026, 2422925, 2623843, +91 9336762824, +91 9336762825
  क्राउन पैलेस info@hotelcrownpalace.com +91 532-2557137, +91 9336619107, +91 8765428707
  सन सिटी, जोहन्सटन गंज hotelsuncity@gmail.com +91 9452960328
  आर इन hAllahabad_rinn@gmail.com +91 532-3290102
  एन०सी० कॉन्टिनेंटल, जोहन्सटन गंज Hotelnc_continental@gmail.com +91 532-2652629
  पोलो मैक्स, जे० रेलवे स्टेशन ald.polomax@hotelpolotowers.com +91 7706001509, +91 532-256100
  होटल कान्हा रेजीडेंसी ald.polomax@hotelpolotowers.com +91 9598744333
  होटल मिलेनियम ईन   +91 7233885888
  होटल ऑर्चर्ड वन, 25/3B लाल बहादुर शास्त्री मार्ग contact@orchardone.in +91 9999700093, +91 532-2402583
  मिलन 46 लीडर रोड Info@hotelmilanpalace.in +91 532-24037763
  होटल देवलली, 13/25 न्यू आर्मी लाईन बरहाना, प्रयागराज   +91 09453034277
  वेद लक्ष्मी यात्रिक, 92 पुराना बरहाना, प्रयागराज   +91 8417968847, +91 532-2434042
  शिव दयाल यात्रिक निवास, 92 पुराना बरहाना, प्रयागराज   +91 7233885888
  होटल अभय, 26/16 रामबाग, प्रयागराज   +91 9415632749
  होटल शिव महिमा, 348/177 बाई का बाग़, प्रयागराज   +91 9918406565
  होटल पुष्पांजलि पैलेस, 331/169/1 बाई का बाग़, प्रयागराज   +91 9415235299
  होटल तारा, रामबाग, प्रयागराज   +91 9335554139
  होटल सागर, साउथ मलाका, रामबाग, प्रयागराज   +91 7388098407
  अद्धुश कॉटेज, 4ए साउथ मलाका, रामबाग, प्रयागराज   +91 9336259159
  त्रिवेणी कॉटेज, 4ए साउथ मलाका, रामबाग, प्रयागराज   +91 9335317843
  होटल सत्यम, 100 विवेकानन्द मार्ग, प्रयागराज   +91 7852820618
  चमेली देवी रस्तोगी धर्मशाला 54/48, स्वामी विवेकानन्द मार्ग   +91 9936271153
  होटल सिटी, 30 विवेकानन्द मार्ग, प्रयागराज   +91 532-2400378, +91 9235507401
  होटल इण्डिया, 388 नैनी, प्रयागराज   +91 9236809328, +91 9236044453
  होटल अतुल, 29 स्वामी विवेकानन्द मार्ग, प्रयागराज   +91 8707352679, +91 532-2403727
  होटल लक्ष्मी, 15 स्वामी विवेकानन्द मार्ग, प्रयागराज   +91 532-2401831, +91 9935748298
  होटल अमित , 13 विवेकानन्द मार्ग ,प्रयागराज   +91 9452906145, +91 7355301998
  होटल न्यू सूर्या, 20 विवेकानन्द मार्ग ,प्रयागराज   +91 9415309777, +91 6386283903
  होटल शंकर, जोहन्सटन गंज, प्रयागराज   +91 9335881670
  होटल सुभाष, 74 जोहन्सटन गंज, प्रयागराज   +91 9415309904
  शांति लॉज, 08/10 शाहगंज, प्रयागराज   +918539485462
  यात्रिक लॉज, 13/12 शाहगंज, लीडर रोड, प्रयागराज   +91 8604634244
  होटल एन०सी०, 108 लीडर रोड, प्रयागराज   +91 8429992560
  होटल सीता कुंवर, 88/86 लीडर रोड, प्रयागराज   +91 9721921862
  होटल गंगे, 45/82 जोहन्सटन गंज, प्रयागराज   +91 9452931023
  होटल राजशिला, 46/38 शाहगंज लीडर रोड, प्रयागराज   +91 8318959779
  अर्जुन, 73 लीडर रोड, प्रयागराज   +91 8318959779
  त्रिवेणी लॉज, 53 लीडर रोड, प्रयागराज   +91 88303060666
  श्री, 63/54 लीडर रोड, प्रयागराज   +91 9935959763, +91 7752866920
  राम गंगा लॉज, 18/17 लीडर रोड, प्रयागराज   +91 8853712914, +91 532-2406504
  रतन लॉज, 15/17 लीडर रोड, प्रयागराज   +91 9795661133
  शारदा श्याम लॉज ,19/17A लीडर रोड, प्रयागराज   +91 9450595890
  श्री गुलाब मेन्शन, लीडर रोड, प्रयागराज   +91 9793302772
  राधे राधे लॉज, 82 मिन्हाजपुर, राजा रीवा का महल, प्रयागराज   +91 9305749995
  अम्बरविला लॉज, 207/51 काटजू रोड, मिन्हाजपुर, प्रयागराज   +91 9335483936, +91 532-2240448
  अम्बर लॉज, 207/51 काटजू रोड, मिन्हाजपुर, प्रयागराज   +91 9935334852
  सत्कार लॉज, 4 काटजू रोड, मिन्हाजपुर, प्रयागराज   +91 9026259906, +91 9454838249
  श्री गुरु कृपा लॉज, 16/70, 51 काटजू रोड, प्रयागराज   +91 9335355679
  श्री विष्णु लॉज, 182/70/7 काटजू रोड, प्रयागराज   +91 9839564455, +91 6394948318
  मुकेश, 82/70/8/9 काटजू रोड, प्रयागराज   +91 9335152135, +91 532-2240228
  न्यू नीलकंठ लॉज, 82/15/51 काटजू रोड, प्रयागराज   +91 99336427792, +91 9616003339
  श्री साईं लॉज, 70/17 काटजू रोड, प्रयागराज   +91 9335207716, +91 9565157979
  श्री बाबा लॉज, 19/51 काटजू रोड, प्रयागराज   +91 9889087121, +91 532-2242290
  श्री विश्वनाथ लॉज, 215/70 I नूराल्लाह रोड, प्रयागराज   +91 8081995067, +91 7379375887
  श्री बालाजी लॉज, 69/105,51 काटजू रोड, प्रयागराज   +91 88953322620
  सूरज कुण्ड, 2 कमला नेहरु रोड, प्रयागराज   +91 9307039111, +91 9335057611
  अक्षर लॉज, 207 R 3/70, मिन्हाजपुर, प्रयागराज   +91 9389824835, +91 9305097392
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ