તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિવાઇડર પર છોડ કેમ, હેડલાઇટ પીળી કેમ હોય છે? જાણો ટ્રાફિકના 10 Facts

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ ટ્રાફિકને મેઇન્ટેન અને કન્ટ્રૉલ કરવા કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે, જેને મોટાભાગના વાહનચાલકોને ખબર નથી હોતી અને કેટલીક વાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. મેનિટનાના આસિસ્ટન્ટ પ્રૉફેસર (ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન) ડૉ. સિદ્ધાર્થ રોકડે જણાવે છે કે આ વસ્તુઓને આવતાજતા જુએ છે, ક્યારેય તેના પાછળુ લૉજીક શોધવાની કોશિશ નથી કરતા. જેમ કે ડિવાઇડર પર નાના છોડ કેમ હોય છે, ગાડીની હેડલાઇટ પીળી કેમ હોય છે વગેરે વગેરે. divyabhaskar.com તમને બતાવે છે ટ્રાફિક સાથે જોડાયેલા આવા કેટલાક ફેક્ટ્સ... 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ડિવાઇડર પરના છોડ લાઇટને કઇ રીતે મેનજ કરવામાં મદદ કરે છે...
અન્ય સમાચારો પણ છે...