નવી દિલ્હી / રાફેલ સોદાનો કેગનો રિપોર્ટ આજે સંસદમાં રજૂ થઈ શકે છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • કોંગ્રેસ 36 રાફેલ વિમાનોની ખરીદી અંગે સતત પ્રહાર કરી રહી છે

Divyabhaskar.com

Feb 12, 2019, 02:01 AM IST
નવી દિલ્હી: રાજકીય વિવાદમાં ઘેરાયેલા યુદ્ધ વિમાન રાફેલ સોદા અંગેનો કેગનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજૂ થવાની સંભાવના છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બુધવારે 16મી લોકસભાનો અંતિમ દિવસ છે. એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આથી સરકાર મંગળવારે અહેવાલ રજૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સંસદમાં રજૂ થનારા રિપોર્ટમાં રાફેલની કિંમતનો ઉલ્લેખ નહીં હોય. કોંગ્રેસ 36 રાફેલ વિમાનોની ખરીદી અંગે સતત પ્રહાર કરી રહી છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી