ઓફર / જસ્ટિસ સીકરીએ CSATમાં નિમણૂકની ઓફર ઠુકરાવી, રાહુલે કેન્દ્રના પ્રસ્તાવ અંગે સવાલ ઉઠાવ્યો હતો

જસ્ટિસ સીકરીની ફાઈલ તસવીર
જસ્ટિસ સીકરીની ફાઈલ તસવીર

  • પીએમ રાફેલ કૌભાંડ છૂપાવવા બધુ નષ્ટ કરી દેશેઃ રાહુલ
  • મોદી ડરેલા છે તેથી ભ્રષ્ટ થઈ ગયા છે

Divyabhaskar.com

Jan 14, 2019, 12:46 AM IST

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટના જજ એ કે સિકરીએ કોમનવેલ્થ સેક્રેટરી એક્ટ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ (સીએસએટી)માં પોતાની વરણીનો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. જસ્ટિસ સીકરી સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાનો નિર્ણય લેનારી સમિતીના સભ્ય હતા. તેમણે વર્માને હટાવવાના પક્ષમાં મત આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ જસ્ટિસ સીકરીએ સીએસએટીમાં જવા અંગે મૌખિક સંમતિ દર્શાવી હતી પરંતુ કોંગ્રેસે તે અંગે જવાબ માગ્યો હતો. તો તેમણે પીછે હટ કરી. વાસ્તવમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ કરી લખ્યું હતું કે જ્યારે ન્યાયના તાજવા સાથે ચેડા કરાય છે ત્યારે અરાજકતા ફેલાય છે.


X
જસ્ટિસ સીકરીની ફાઈલ તસવીરજસ્ટિસ સીકરીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી