Home » National News » Latest News » National » Heena Rabani asked to strengthen relations with India

પાકનાં પૂર્વવિદેશ મંત્રી હીના રબ્બાની ખારે કહ્યું- કટોરો લઈ ભીખ માંગવા કરતા ભારત સાથે મિત્રતા કરો

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 01:09 AM

  • Heena Rabani asked to strengthen relations with India
    હીના રબ્બાની ખારની ફાઈલ તસવીર

    લાહોર: પાકિસ્તાનનાં પૂર્વવિદેશ મંત્રી હીના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાને આર્થિક, રાજનૈતિક કે સૈન્યની દૃષ્ટિએ અમેરિકા પર આશ્રિત રહેવાને બદલે ભારત અને અન્ય પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. ડોનમાં પ્રસિદ્ધ થયેલા એક ન્યૂઝ મુજબ હીના રબ્બાણીને કહ્યું કે પાકિસ્તાન બંને હાથમાં ભીક્ષાપાત્ર મૂકી સન્માન મેળવી શકે નહીં. કટોરો લઈ ભીખ માગવા કરતા ભારત સાથે મિત્રતા કરવી જોઈએ. ઇસ્લામાબાદનું સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ અમેરિકા નહીં પણ ભારત, ઇરાન, ચીન અને અફઘાનિસ્તાન સાથે હોવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ