ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Modi 3 Years» Case against Ravina Tondon for ad shoot in No camera zone in Lingraj Temple

  રવીના ટંડન પર લિંગરાજ મંદિરના નો કેમેરા ઝોનમાં શૂટિંગ કરવાનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 11:42 AM IST

  એક્ટ્રેસ રવીના ટંડન પર બુધવારે લિંગરાજ મંદિર એડમિનિસ્ટ્રેશને કેસ નોંધાવ્યો છે
  • મંદિરના એડમિનિસ્ટ્રેશનનો આરોપ છે કે રવીનાએ આ ઝોનમાં શૂટિંગ કરવા માટે તેમની પાસેથી કોઇપણ પ્રકારની પરવાનગી લીધી ન હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંદિરના એડમિનિસ્ટ્રેશનનો આરોપ છે કે રવીનાએ આ ઝોનમાં શૂટિંગ કરવા માટે તેમની પાસેથી કોઇપણ પ્રકારની પરવાનગી લીધી ન હતી.

   ભુવનેશ્વર: એક્ટ્રેસ રવીના ટંડન પર બુધવારે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ લિંગરાજ મંદિર એડમિનિસ્ટ્રેશને નોંધાવ્યો છે. રવીના પર 'નો કેમેરા ઝોન'માં એક એડવર્ટાઇઝમેન્ટ માટે શૂટિંગ કરવાનો આરોપ છે. પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો આવ્યો જેમાં રવીના ટંડન મંદિરના પરિસરમાં બેસીને બ્યુટી ટિપ્સ આપતી જોવા મળે છે. આ વીડિયો એક વ્યક્તિએ મોબાઇલ ફોનથી રેકોર્ડ કર્યો છે. રવીનાએ ગયા રવિવારે લિંગરાજ મંદિરની મુલાકાત લીધી હતી.

   રવીનાએ કહ્યું- મને મોબાઈલ બેન વિશે ખ્યાલ ન હતો

   - રવીનાએ ન્યુઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, આમાં કોઇ એજન્સી કે કોઇપણ પ્રકારનું એડવર્ટાઇઝિંગ ન હતું. આ ફક્ત સ્થાનિક લોકો, મંદિર ટ્રસ્ટના સભ્યો અને કેટલાંક મીડિયા હતા જેઓ તેમના મોબાઈલ ફોન્સ પર વીડિયો અને સેલ્ફી લઇ રહ્યા હતા. મને મોબાઈલ ફોન પર બેન વિશે કોઇ ખ્યાલ ન હતો. લોકલ ઓથોરિટિઝે પણ આ બાબતે અમને કોઇ જાણ કરી નથી.

   - રવીનાએ કહ્યું કે, હું સમજી શકું છું કે ઓર્ગેનાઇઝર, સિક્યોરિટી, પંડિતો, લોકલ્સ વગેરે તમામ તેમના સેલફોન્સ લઇને મારી આસપાસ વીંટળાઈ વળીને વીડિયો અને સેલ્ફી લેતા હોવાથી મંદિર ઓથોરિટીઝને ઘણી પરેશાની થઇ છે. મને ખરેખર મોબાઈલ બેન અંગે કોઇ જાણકારી ન હતી અને એટલે જ આ આખો મામલો બન્યો.

   મંદિરમાં એડફિલ્મ શૂટ કરાવી રહી હતી રવીના

   - ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં રવીના ટંડન એક એડ ફિલ્મ શૂટ કરાવવા આવી હતી. જ્યાં તેમણે નો કેમેરા ઝોનમાં શૂટિંગ કર્યું.

   - લિંગરાજ મંદિરના વ્યવસ્થાપકે નો કેમેરા ઝોનમાં શૂટિંગ કરવા માટે રવીના વિરુદ્ધ પાસેના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
   - મંદિરના એડમિનિસ્ટ્રેશનનો આરોપ છે કે રવીનાએ આ ઝોનમાં શૂટિંગ કરવા માટે તેમની પાસેથી કોઇપણ પ્રકારની પરવાનગી લીધી ન હતી.
   - ઉલ્લેખનીય છે કે રવીના અહીંયા એક બ્યુટી પ્રોડક્ટની એડ ફિલ્મનું શૂટિંગ કરવા આવી હતી.
   - એડમિનિસ્ટ્રેશનની ફરિયાદ પછી પોલીસે એફઆઇઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

   'માતૃ' અને 'શબ' ફિલ્મોમાં જોવા મળી હતી

   - 90ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં જ 'માતૃ' અને 'શબ' ફિલ્મોમાં જોવા મળી હતી. 'માતૃ' એક માના બદલાની વાર્તા છે. રવીનાએ એક દમદાર માતાનો અભિનય કર્યો હતો, જેની દીકરીની સાથે તેની આંખોની સામે જ રેપ થઇ જાય છે.

   - 'શબ' ફિલ્મમાં રવીનાએ ઘણો બોલ્ડ અભિનય કર્યો હતો. તેમાં તેણે પોતાનાથી 13 વર્ષ નાના એક્ટર આશિષ બિષ્ટ સાથે સ્ક્રીન શેર કરી હતી.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • 90ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં જ 'માતૃ' અને 'શબ' ફિલ્મોમાં જોવા મળી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   90ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ રવીના ટંડન હાલમાં જ 'માતૃ' અને 'શબ' ફિલ્મોમાં જોવા મળી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Modi 3 Years Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Case against Ravina Tondon for ad shoot in No camera zone in Lingraj Temple
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `